________________
૩૪
કહેવતસંગ્રહ
શબ્દ શબ્દમાં ફેર છે, અર્થ અનર્થ મીઠાશ; અલ્પાને સન્માનથી, ધીરે કહો સુરદાસ. ઉદ્યમ તે સૌ આદરે, પામે કર્મ પ્રમાણ; કમને હીરે જડે, અકર્મીને પહાણ. વહાલું પણ પછી નવ ગમે, હદ પાર જે જાય; વાળ મુછનો પણ જે વધે, કાતરથી કતરાય. લાખ પ્રયાણું ક્રેડ વિધ, કર દેખો સબ કાય; અનહેણું હણી નહીં, હેણી હેય સો હોય. જે કુછ લીખે લલાટમેં, બીછરન મીલન સંગ; દોષ કેનકે દીજીએ, માની લો સબ જેગ. જે કુછ લીખે લેલાટમેં, મેટ શકે નહીં કેય; રાવણ સીતાકું હરે, રામ ભ્રષ્ટ દુ:ખ સોય. જેસી દોડ સમુદ્રક, વૈસી મનકી દોડ; મનકી મનમેં રહી, ભઈ એરકી ઓર. સંપત દેખી ન રાચીએ, વિપત્ત પડે ન રોય; રાજા હરિચંદ એમ કહે, જે હરિ કરે સો હોય. જયસે ભાગ ભૂપકે, સબ જાને સંસાર; અયસે મંત્રી આ મીલે, આગે બુદ્ધ ઉદાર. તેને તેમાં રસ પડે, જેને જેપર ભાવ; ગાઁવ લેટી છારમાં, માને મોટો લાવ. ધાન પુરાના ધૃત નયા, ત્યૌ કુલવંતી નાર; ચોથી પીઠ તુરંગકી, સ્વર્ગ નીસરણી ચાર. તીખા તુરી ન પલાણુઆ, અવસર ખગ ન લગ; તેને જન્મારો એળે ગયે, જેને કામની કંઠ ન વળગ. મુરખ તું સમજે નહીં, આયુષ્ય ઓછું થાય; જેમ સરોવરની માછલી, ન સમજે સર સુકાય. ડહાપણમાં તુજ નહીં મણુ, માણે મોટી મોજ; વાહવા ભાઈ વાહવા તને, અબળા મારે રોજ. કરની બિન કથની કથે, અજ્ઞાની દિન રાત;
કુકર યે ભુંકત ફીર, સુની સુનાઈ બાત, ૧ નહીં થવાનું, હણ નહીં થાય નહીં. ૨ કાકા કહુઆ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com