________________
કહેવતસંગ્રહ
૩૯૩
જે ધન ખાયે સજને, સે ધન ગ મ જાણ; કોઈ આંઢકે કારણે, દુને દેશી આન. રાજાબાજ કવિ વનિતા, ઈનકે સંગ આનંદ હોય; નીતિ, તાલ, અરૂ બચન રૂપ, કરત સુરત સબ કેય. કહા ચંદન પારસ કહા, કહા નરપત કહા જંગ; તરૂ, લેહ, રંક અરૂ કીટકે, પરસે ન પલટે અંગ. આઈ કજા તે મર ગયે, શેર બબર ઔર બાજ; ઉનકી ભૂથ ખાલી પરી, ગધા કરત હે રાજ. હંસનકે સરોવર ધન, પુષ્પ ઘણે ભમરેશ; સુધરનકું મિતહી ઘણે, ક્યું દેશ હું પરદેશ. લઘુમેં સે દીધું હેત હે, જે મન રાખે ધીર; સમય પાય શેત્રજમેં, પ્યાદા હેત વછર. કનક કામની પાશમાં, ફસાયા સિદ્ધ મહાન; મોથા મહિલા મોહમાં, મહેંદ્રનાથ સમાન. બિન પિંગલ કવિતા રચે, ઔર ગીતા બિન ગાન; કેક વિના જે રતી કરે, સે નર પશુ સમાન. અતિ બેપારી કબાલીકા, એક પુરૂષ દે નાર; વાકું મત કોઈ મારી હે, માર રખા કીરતાર. સભા વિષે જઈ બેસવું, જ્યાં જેને અધિકાર; ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર. સેહત સંગ સમાનસે, યેહ કહે સબ લોગ; પાન પીક એઠન બને, કાજર નેન સંગ.
૨૩
૧ દુને બમણે. ૨ નીતિ. ૩ તાલ. ૪ વચન લે છે. ૫ વનિતા રૂપ બતાવે છે. ૬ ઝાડ, લો, રાંક અને કીડાને અનુક્રમે ચંદનને, પારસને, રાજાને ને ભમરાને સ્પર્શ થતાં જે રંગ બદલાય નહીં તે ચંદન, પારસ, રાનાં ને ભમરે શા કામના કે હિસાબના ચંદનને સંગ થતાં ઝાડમાં ખુશબો આવે નહીં, પારસને સંગ થતાં લોઢ સેનું થાય નહીં, રાજાને સંગ થતાં રાંકનું દારિદ્ર જઇને અમીર થાય નહીં ને કીડાને ભમરે મહેમાં લે ને ભમરે બને નહીં તે એ બધાં શી વિસાતમાં છે અગર શા કામનાં છે? રાજાને, સ્પર્શ થાય તે રાંક રહે તે રાજા શું કામ? પારસ અડે ને લોઢું સેનું ન થાય તે પારસ શું? ઝાડની સુગંધ આવે નહીં તો ચંદન શું? ભમરે કીડામાંથી ભમરો ન બનાવે તો ભમરે શું? ૭ =જમીન, જેગ. ૮ અતિ બેપારી બાલિકા=ઝાઝે વેપાર તથા ઝાઝી દીકરીઓ. ૯ સમાન બાબરીએ.
૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com