________________
પ્રાસ્તાવિક દોહરા, સાખીઓ ઈત્યાદિ
હરદી જરદી ના તજે, ખટરસ તજે ન આમ, શીલ પુરૂષ અવગુણ તજે, ગુણકું તજે ગુલામ. કામની લેસન કવિ વચન, મન વેધન દે ઠેર; વધુ મન વધે, સે કામન કવિ એાર. નેત્ર શ્રવન મુખ નાસિકા, સબહનકુ એક ઠેર; કહેવો સુન સમજ, ચતુરનકે કછુ એર. બ્રાહ્મણ જળથી એાસરે, ક્ષત્રી રણથી જાય; વિશ્ય ડરે વેપારથી, એ (ત્રણ) કાયર કહેવાય. વિદ્યા ભલપણુ સમુદ્રજળ, ઉંચપણે આકાશ; ઉત્તર પંથ ને દૈવગત, (તેને) પાર નહીં પૃથ્વીરાજ. ચંગા માડુ ઘર વસે, તીન અવગુણ હેય; કાપડ ફાટે અણુ વધે, નામ ન જાણે કેય. મુછ મેળા પાઘડી, ચેથી ચતુરાઈ જાણ; નાનપણમાં આવે ઠામે, નીકર કદી ન આવે ઠામ. અંતર અંગુલી ચારક, સાચ જુઠમે હોય; સબ માને દેખી કહી, સુની ન માને કેય. આશા પાશા અગન જળ, ઠગ ઠાકર કુનાર; એતાં ન હોય આપણું, સર્પ, સાવજ, સુનાર. *અહી પંડિત પાપીર નાયકા,બહુવિધ કરત ઉપાય; મણ કથા અન્ન ભુષણ,બહુવિધ ધરત બનાય. સુના લેવન પીયુ ગયે, સુના કર ગયે દેશ; સુના લાયે ન પીયુ મીલે, રૂપા હે ગયે કેશ. ૧૧ પાન પદારથ સુઘડ નર, વણ તન્યાં વેચાય;
જેમ જેમ ભૂમિ પાલટે, (તેમ)મુલ્ય ઘણેરાં થાય. ૧૨ ૧ જરદી=પીળાશ. ૨ આમ કરી. ૩ વેધવું, ભેદવું, ઘાયલ કરવું. ૪ વધુ વિવેકી. ૫ ઓસરે શરીર રે. ૬ ચંગા=બાહાદુર, હશિયાર. ૭ આંખ અને કાન વચ્ચે છેટું ચાર આંગળ છે. ૮ સુનારસેની. * અહિ સર્ષ છે તે મણિ બતાવે છે, પંડિત કથા કરે છે. પાપી અન્ન દેખાડે છે. નાયકા શણગાર કરે છે, એ ઊપાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com