________________
૭૮
કહેવત સંગ્રહ
સદાકાળ એના એ દહાડા ને એના એ ભવાડા. સશીલ બાંધી લડવું, તે ખરી મર્દાઈ. સફેદ સાધુ.' સફેદ બાલ ખુદાકી એનાએત. સબ એક થેલેકે બન્ને હૈ. They are all birds of the same feathers. સબ ઘડી ઘરકી, એક ઘડી હરકી.
સબ જાતમેં બુરી જાત, બનીઆ બડા કસાઈ
છોટે છકુ બચાનેકુ, મારે સગા ભાઈ સબ દુનીઓ સરખી નહીં. સબ રાંડ સટરપટર, એક રાંડ સિદ્ધ. સબ સેતે, અલ્લાહ જાગર્તિ છે. સબસે બાંકી, લેકીન સરકારને સીપાહીસંબી બાંકી? સભામાં બોલતાં કંપે તે સભા ચાર સભામાં બોલવું કાંઈ છોકરાંની રમત નથી. સમાજીત થવું છાતીની વાત છે. સમતાવાળાને શી મમતા. સમતે સુખડી ને કોલ તે તાળી, ગળે મૂકે હાથ, પણ નથી મૂકી પાળી. સમજુને માર, ગમારને ગમ નહીં. સમજે નહીં, ને કે સમણે સમજે નહીં, ને સરખો ભાગ માગે.
દેહરે સમજ સમજે સબ કહે, સમજ્યો કછુ ન જાય; સમજુસે સમજુ મીલે, તબ કુછ સમયે જાય. સમશેરખાંકી બડી ગુમાની, તાલમેલ સબ કરતે હય, ઘર આયા કાગજ એસા, બચ્ચે ભુખાં મરતે હય. બચ્ચકી માકુ નાતરે દેવું, બબી ફેકે પડતે હય, પગાર માંગન; જાવું તે, બરતરફીસે ડરતે હય. હાલ તરવાર બેચ ખાઈ, અબ કટાર નજર કર હય,તે ખુદા કરે છે ખરા, અબ બીનામત હમ મરતે હય. કચ્છ મુક કાગજ આયા, બચ્ચે કચ્ચે મરતે હય, ૧ સારાં ઘેએલાં લુગડાં પહેરેલા ઠગ ૨ બત્તા દસ્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com