________________
કહેવતસંગ્રહ
Sછે.
શેરનું ઉમેરણું ચાંગળું. શેરથી પાંચશેરી ભારે તેટલી ભારે. શેરી જોઈ ચાલીએ, કંથડે જોઈ મહાલીએ. શહેરને ગરીબ, તે ગામડાને શાહુકાર, શેાધે તેને સાહેબ મળે. શંખ કુંકાણે. શેખ પંચાનન વાગી ગયે.
સઈએરે લુગડુ,સોની ચોરે રતી, હજામ બાપડ શુંરે,માથામાં કઈનથી. સઈના ઘરમાં સાપ નીકળ્યો. સઈની સરસાઈ વેતરવામાં, ભાંડની સરસાઈ છેતરવામાં. સખીકી બોલબાલા, એર સુમકા મેં કાલા. સખીકી બલા દૂરસખને પાણી બંધાય, સખને બેટા બેટી દેવાય. સખુન મર્દને એક, બે બાપને તે બીજું બોલે. સગપણ ને ડામ ટાળ્યાં ટળે નહીં.
સગાઈશું પૂછે છો, હું તે રૂડો દેખી રાઈ
તે બાપને બનેવી, તેને સગો નણદોઈ. સગે સમર્થ કીજીએ, કે વેળા આવે કાજ સઘળું પાછું મળે, શરીર, સહેદર ને મુવાં માબાપ ફરી મળે નહીં. સઘળું કરવું સહેલું, એક સત્ય પાળવું દેહેલું. સચ્ચા નામ સાહેબકા, સદો ને સન્નિપાત સરખાં, સટ્ટો જરૂર બેસાડે બદો. સરસોના સરવાળામાં ઓગણીસેની ભૂલ. સત્યાનાશની પાટી ને મંગળીઓ માટી, સત્યે પત્થર તરે, અસત્યે તુંબડું પણ ડુબે. સથવારો ઝાંપા લગી. સદા સુહાગણ તે વેશ્યા.'
૧ પસલી. ૨ વા નીકળી ગયો. ૩ ડી વાર સંગાથ. ૪ કાઈ દહાડે રડે જ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com