________________
૭૭૪
કહેવતસંગ્રહ
વેપાર કરવો તે એળે, ને ખેતર ખેડવું તે એળે.' વેપાર કરે તે હામ, દામ ને ઠામ જોઈએ, વેપારને અંતે દેવાળું, ને નોકરીને અંતે ઘેર બેસવાનું. વેપારમાં વાયદ, શાસ્ત્રમાં કાયદે. વેપારે વધંતી લક્ષ્મી, વેવલાં વીણે કાંઈ પેટ ભરાય ? વેશ્યા કાઈની વહુ નહીં. વેશ્યાની વહાલપ સ્વાર્થ સુધી. વેશ્યાને અઘરણી નહીં. વેહેમીને શિર ચકલી બેઠી. વેહેલ ભાગી રામાની, બળદ મુવી દામાને, આપણું શું ગયું? વહેવાઇ વગરનો વિવાહ વહેવાર કા તાંતણે છે; તિથી વિરૂદ્ધ તેને વહેવાર જાડે રાંઢવા
જેવો છે. વેળાની વાણું, તે તાણું તેડીને આણી. વેળાએ મળ્યાં તે કેળાં, વૈદકમાં રય ને તિષમાં ગ્રહણ મળે છે. વૈવને તેડવા ગયા, તે યુવાનો સાજ પણ લેતે આ . વિરાગ તનનો સાચો નહીં, મનને તે વૈરાગ સાચો. વેરી આદરભાવ સાથ, ક્રોધ વિમાસ સાથ, ને સ્ત્રીહઠ યાર સાથ. વંઠી ઘર પછવાડે છીંડી, વંઠી નાર જે પરઘેર હીંડી. વિંડ્યું કાથા વિનાનું પાન, વંથું ઘણુ પટેલે ગામ વિઠયો સાસરામાં જમાઈ, વંઠી દીકરી જે પરઘેર ગઈ. વંદું છું મહારાજ, તે કહે તમારા ગુણ જાણું છું.
વાંકા નરને વિઘન ઘણું, ચહડ્યા પાવડીએ,
થાળી વેચી રસોઈ કીધી, જમ્યા દાથરીએ. વાંઝીઆને ઘેર ડેસો લાડકો. વાંઢાનું વલોણું, ને રાંડરાંડની બેડ.૫ વાંદરાને ચણ નાંખવા.
૧ ઝળમાં પાણુને શેજ વધારે રહે. ૨ નુક્સાનકારક છે. ૩ પૈસાની વહુ ૪ થાય તે ખરે પણ સુને લાગે, ૫ એ બરાબર એટલે માંહેથી લાભ ન મળે, ૬ તેથી વાંદરાં ભેગાં થઈ તેફાન કરે, તેમ બેવફને ચહડાવવાથી બહેકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com