________________
કહેવતસંગ્રહ
વ્હાલામાં વ્હાલું પેટ.૧
વિકટ માર મારે ભરવાડા, વિકટ રાન ખેડે વણુજારા, હાંકલા ફ્રાંકલા તા બ્રાહ્મણના પ્રાણીઓ, ધીરા રહી લુંટે બજારે વાણી. વિવાહથી રળીઆમણું શું.
વિવેકથી બન્ને રહે, દાણી તે વળી દૂધ.
વિશ્વાસે વહાણ ચાલે.
વિષ્ટિ ( એક યાગ જ્યેાતિષમાં છે) થઇ તે વ્યતિપાતથી, તે નાની બગડી તે ધરડીથી.
વીખના કીડા વીખમાં જીવે. વીજળીને ઝબકારે માતી પરાવવું. વીતે વિવાહે માંડવા શેાભે નહીં.
વીલાં મ્હાં તે વાંકડીઆ, ધર ધાલે તે રાંકડી.
વીંછી માને ખાય, સર્પ બચ્ચાંને ખાય.
વીંછળુ ઇંડાં સેવે, તે બચ્ચાં નીકળી ફોલી ખાઈ ખેાખું કરે તાએ ખસે નહીં.
વીંછષ્ણુનાં બચ્ચાં માનાં કાળજાં ફાલે.
વીંધ્યું તે માતી, કર્યું તે કામ, જેણે કીધી ઢીલ, તેણે ગુમાવ્યું ગામ. લુછ્યા મેહ વટેમાર્ગુ રહે,
વેઠના વહાલા કાઈ ન થાય, હેતાં હાંલ્લાં સહુથી ધાવાય.
વેટીઆ વાડ કરી ? તા કહે હા, કરી; દૈવી કરી?
તા કહે વા વાય તે તુટી પડે તેવી. વેઠીઆ વેઠ, ને પહાચાડવું ઠેઠ. વેઠી કામ, તે વેઠી જ થાય. વેહેલે વળગીને નથી આવી. વેહેવાઈને ગાળ વિવાહમાં દેવાય. વેઢુત્રાણુની જણી, તે કુંભારની ઘડી.૪ વેણે વેણે વાંકું પડે.
વેતર વંઠયું, સુયાણી શું કરે.
વેદી ઢાર, ન સમજે મર્મ, ને ધાંટા તે
૧ પેટ એટલે પેટ ને મજા. આવે. આ તા પરણીને આવી છે. ૫ શાયના સંવાદ વખતે
૩૩
શાકાર.પ
૨ એવા પ્રેમ. ૪ એટલે વહુ માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩ વડેલે વળગીને દાસી કુંભારનાં હાંલ્લા જેવું.
www.umaragyanbhandar.com