________________
કહેવતસંગ્રહ
વાંસના કછુઆમાં વન મળે.
વૃદ્ધ થયા તે વરું મન, ઉચાટ ટળ્યા જે ખુટયું ધન. વ્યાજખારના ધરમાં નાણું નહીં, ને વાંઝીઆને ધેર ટાણું નહીં.ર
શ
શક્તિ શું ન કરે? શણગાર્યો બાવળ પણુ શે।ભે,
શરીર કટાઈ જાય, તે કરતાં કસાઇ જાય તે સારૂં.
શ્રમ વગર્ પ્રારબ્ધ લુલું,
શ્યામાનું ધન સતીપણું.
શ્રાવકનું અખાટીયું, ક્રાસીઆના રામ, પટેલની માળા, એ ત્રણ ગાં–ના માવાળા,
શ્રીમાળી ધેલેા નહીં.
શ્રીમાળીના વિચાર તે ખાજલીએ કાર્યાં,
શ્રીમાળીનાં ત્રણે વાંકાં.
શાકરને કડવી કાઈ કહે નહી,
શાણાને સાન, ગધેડાંને ડાં, શાહીને શી સગાઈ?જ
શાહીનું ટીપું શુકનાળવું. શાહેર વગર સહરાગત નહીં.પ શાળિગરામ પાસે મરી વટાવવાં.૬ શિકલ ચુડેલી, મિજાજ પરીએકા.
શિખામણ તેા તેને દેઇએ, જેને શિખામણ લાગે; વાંદરાને શિખામણુ દેતાં, સુધરીના માળા
ભાગે.
હાથ કાળા મ્હોં કાળું, પેઠે જાણે પાંજ; આઠ મહિના ધર ન કીધું, મેર મૂર્ખ વાંદરું.
પ
19
૧ વાંસ ઘસાવાથી અગ્નિ થાય છે. ૨ વ્યાજખારઘરમાં પૈસે એક ધડી પણ વ્યાજે મુક્યા વગર ઘરમાં રાખે નહીં. ટાણું શુભ અવસરના પ્રસંગ, જેવા કે વિવાહ, શ્રીમંત આદિ. ૩ કસાનુંમહેનત કરી મજબુત કરવું. ૪ શાહી રાજ્યાધિકાર ૬ મેાટા માણસને નાનું કે હલકું કામ સોંપવું. છ ચામાસામાં વાંદરાં વરસાદમાં ટહાડે ફરતાં એક ઝાડ ઉપર આવ્યાં તેમને ટાઢે કરતાં જોઇ ત્યાં સુધરી પક્ષીએ કહ્યું:
૫ સહરાગત=વખાણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com