________________
૪૭૦
કહેવતસંગ્રહ
વા નીકળી ગયો.' વા ભરખીને કાંઈ જવાય છે ? વા, વરસાદ ભૂલે પણ ચાડીઓ ભૂલે નહીં. વાએ ઊડ્યા હાથી જાય, ને ડેસી કહે મારી પુણીઓ કયાં? વાગડીઉં મહેડું કરે છે, મહા ચહડે છે. વાગે તુર, ને ચહડે ચૂરવાઘના પંજામાં આવવું સારું, પણ મારવાડીના ચોપડામાં આવવું મું. વાઘના વાડા ને હેય; બકરાં, ઢોરના વાડા હેય. વાઘના મહામાં ગયું પાછું આવે નહીં.'
વાવને ધીરે, વીંછી ધીરે, ધીરે મણીધર કાળા:
ન ધીરશો વીશા વાણીઆ, પારણે સુતા બાળા. વાઘને વળાવું નહીં. વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે ? વાટકડીનું સીરામણ. વાટ જોવાની વેળા લાંબી બ થાય. વાક્યાં ઝરડા, ઘરમાં ઘરડાં. વાડી, ગાડી, ને નારી પળાય ત્યાં સુધી પાળી, નીકર મેલે કહાડી. વાત મુકે છે તે કાંઈ જે તે નહીં. દરે–વાઢી કહે વૃત પાત્રને, પાણી જે જીવ લેણુ;
કહે ટબુડીને નાંવ, કેવાં ખોટાં વેણ. વાઢયું નહીં, વાધરી વળગી રહેવા દે નહીં.૧૦ વાણુ તાકે તે વાણીઓ, નહીં તે માને પેટ પહાણીઓ. વાણીઆ મુછ નીચી તે નીચી ઢેડ વાણીઆ, ભાઈટેડ વાણુઆ. વાણીઆ ૧૨ વાણીઆ, સાથે રેલા તાણુઆ, ત્યારે જાણ્યા વાણી.
૧ ભરમ ઊઘાડો થ. ૨ માગવા જઈએ ત્યારે આપનારે અહો કેવું કરે છે તે. ૩ તુર રણસીંગુ. શર ચહડે રજપૂત કે થરાને. ૪ હાથી આગળ મૂકેલ પળે પાછો ખેંચાય નહીં. ૫ ધીરવું વિશ્વાસ કરવો. ૬ મોટાના દેષ કાઈ કહે નહીં. ૭ ડી પુંછ સંભાળીને વેપાર કરવા નીકર ટળી જાતાં વાર લાગે નહીં. ૮ વાટ જોઈ બેસી રહેતાં કંટાળો આવે. ૯ ટબુડી=ોયલી નાંવ કોઠી. ૧૦ એવો ઘા કરે કે ચામડી પણ વળગેલ રહે નહીં. ૧૧ ગુજરાતના વાણઆ પુના તરફ રળવા ગયા હતા. ત્યાં પાંચસાત વર્ષ રહ્યા તેટલામાં સર્વ સારી રીતે બબે ચારચાર હજાર રૂપીઆ કમાયા. તે વખતે ટપાલથી કે બીજી રીતે દૂર દેશાવરમાં હાલના વખત જે સંબંધ નહીં હોવાથી નાણુની હડી મળી શકી નહીં એટલે તેના માટે સર્વેએ લેઈ વાંસળી(પૈસા ભરવાની થેલી)માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com