________________
કહેવતસંગ્રહ
વર રહ્યો વાસી, કન્યા ગઈ નાસી. વર વિના જાન હેય નહીં. વર વિનાની હશે, પણ ઘર વિનાની ન હશો. વરસ ખાઈ ગયો છે; વરસ કુતરાને ઘાલ્યાં છે.' વરસમાં ખરડીઉં, ને ઘરમાં ઘરડીઉં ? વરસ બધાં પાણીમાં ગયાં, ત્રીશે (રાજા)ત્રટમાં ગયાં ૩
વરસે વરસો વ્યાસ કહે, વરસ્યા પછી જેશી કહે
ગામ સુંસરાં પાણું ચાલે, ત્યારે ડોસી કહે, વર કરશે તેહેને કઈ ખાટુંમોળું કહેશે. વરો ભાગે બરો. વશે ન કર્યું તે કવશે કરવું પડ્યું - વસ્તી ઊજડને ખાય. વહાણના સાંધા એટલા ભાઇના વાંધા. વહાર ભેગી બૂમ. વહુ મુઈ તે ઉંદરડી મુઈ, વહુ વાઘ હણુંતી, દરિયા તરતી, ને મીની જેઈ ડરતી. વહુ સુધી કઈ વડાં હોય ? વહુના વકની ને વેપારીના આંકની ખબર પડે નહીં. વહુને ને વરસાદને જશ નહીં, વળે તે ભાગે નહીં વા ઊપર વરાધ. વા ઊપર વાવટા, ભૂત ઊપર ચીઠી.૧૦
૧ વરસ પ્રમાણે શરીરે વધ્યો ન હોય તેવાને. ૨ ખરડીયું વરસ માણસને સચેત રાખવાની શિખામણું અનુભવ કરાવીને આપે છે. ૩ નકામા ગયાં. ૪ વર= ખરચ, બરે=આળ; ખરચ મારી નાખે. ૫ વસાવડના કાજી બાદશાહી વખતમાં બાદશાહની મહેરછાપ કાજી પાસે રહેતી, તે કાછ ગામમાં ફરીને બુમ પાડે કે “સર્ક મેહોરછાપ કરવાનાં હેવે સે ચલે” “મેરે ઘાસ કાટનેક જાના હે” એવી કાજીની સ્થિતિ તેથી બેટી મેટાઈવાળાને લાગુ છે. ૬ તાજુબની વાત. * ૭ ઘરમાં વડાં કર્યા તે સાસુ, નણંદ તથા દીકરાએ ખાધાં, વહુને કોઈએ આપ્યાં નહીં એટલે ગણતીમાં ન લીધી; તેમ નોતરૂં ન આવે ત્યારે કહેવાય છે કે “અમારા ઘર સુધી કાંઈ નેતરું આવે? એટલે ગણતીમાં નહીં તે પ્રસંગને લાગુ પડે છે. ૮ શિખામણુથી વાળ્યો વળે; વાળવાથી વળે તે ભાગ નાશ પામે નહીં પણ આબાદ રહે. ૯ વરાધનાનાં છોકરાંને રોગ થાય છે. ચોક્કસ નહીં. ૧૦ ચેકસ કે નક્કી નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com