________________
૩૬૨
કહેવતસંગ્રહ
રખડેલું તે કણક જાણવું.
ગડા, વગડા ને ઝગડા દીઠા હોય તે વેઠે. રગે રગે જુદો. રણમુખો સિપાઈ, ઘરમુખો ગુજરાતી. ૨ણી પાછું જાય, પણ શણી પાછું જાય નહીં.' રમત નાનાં છોકરાંની નથી. છોકરાના ખેલ નથી. રમતમાં મમત નહીં. રમાયું કેઈ ન જાણે, રેવરાવ્યું સૌ જાણે. રળ્યા? તો કહે ઓળખીતા નથી મળ્યા. રત્યે રોટલે મળે, ઊંચનીચે પગ પડ્યા વગર પિોટલે ન થાય. ૨ો રોટલે કુતરું લઈ ગયું. ર રેળો ધૂળ મળે.
રાગ, પાગ ને પારખું, નાડી અને ન્યાય
તરવું, તાંતરવું ને તસ્કરવું, એ આઠે આ૫ કળાય. થાય છે. એ તે નંગ છે. ચીંથરે વીંટયું રતન છે. રાજકાજ મેલાં છે, રાજને અંતે નર્ક રાજા દંડે તેને પહોંચાય, પણું નસીબ દંડે તેને ન પહોંચાય.
રાજાવીર તુમબી આવ, ગાંગલી ઘાંચણ તુમબી આવ;
લાલ ધાગા તુમબી આવ, કાલા ધાગા તુમબી આવ, રાજા કહે તે હા અને બાપ પરણે તે મા. રાજા છેડી નગરી, મન માને તે કર. રાજા બોલે તે ન્યાય, પાસો પડે તે દાવ. રાજાના કુંવરને તો જાણે આંબો ન ફળે. રાજાના ઘરનાં ઢેર ચાર્યા પણ સારાં. રાજાને ઘેર કુંવર આવ્યો, રાજી એ રાજી, કુરાજી તે પણ રાજી. રાજાને બેસણે બેસીએ, પણ કતવારીને બેસણે ન બેસીએ. રાજાની રાણીને ખેળ ખાધાનું મન થાય.
રાત રાણું ને વહુ કાણુ. ( ૧ શણી પહેરીને જમવા આવેલે પાછો ન જાય. ૨ એટલે મુશ્કેલ કામ છે.
પારખું રૂપીઆ પારખવા; નાડી શરીરની નાડ. ૪ તાંતરવું–ફેસલાવીને ખાઈ જવું. ૫ વહુ લાવવી તે જોઇને લાવવા માટે જવાને સારૂ રાતે ગયા, તે વહુની એક આંખ કાણી હતી તે જોવામાં આવી નહીં, એટલે કાણી વહુ લાવ્યા પછી જાણ્યું તે ઉપરથી આ કહેવત થઈ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com