________________
કહેવતસંગ્રહ
રાણાને કાણા કહેવાય નહીં. રાણીનાં ચીર તે ધેાખીનાં બાળાતીમાં.
રાત ઉપર રાત.
રાતાં લુગડાં તે કાળાં માહા, રાતે નિદ્રા, દહાડે કામ, ક્યારે રાતના રાણા.૨ રાફડા કાઢયા છે.
રાત્રેા ઉડયા રાતમાં, તે કામ કર્યું એક સામ્મેતમાં,
રામનું બાણુ પાછું ન ફરે.
રામબાણુ.′
રામ ધણી, કે ગામ ધણી.પ રાળ રાળ કરી નાંખવું. રીતમાં હું, તે ઘરેણાંમાં તું. રીસ તારી ને મારા સંતા રીસ ને રેલા હૈડાં ઊતરે.
રૂપ રૂપના અવતાર.
૩૫ રૂપના રેગાડા.૭
રખે તમે હળવદી ડ્રા. લઇએ હરિનું નામ.
રૂપતે રડે ને કર્મને કુટે.
રૂપીઆ હાય હાથમાં, તા વિવાહ કરૂં એક સાખેતમાં,
રૂપે કાળાં, પણ ક્રમેં કબુલ્યાં.
રૂપે રૂડી, પણ કર્મે ભુંડી.
રેડે ત્યાં રેલા, નહીં ત્યાં ઊજડ ખેડાં.
રેવડી દાણાદાણુ. દ
રૈયત રાજા રામની નથી થઈ.
રાગનું આવે આયખું॰ ત્યારે વૈદ્ય વિસ્તૃભરનાથ. લાજ રાખીને કાઢી કહે, હાંકે બળદ તે ગાડી કહે; બ્રાહ્મણુ જમે તે જમાડું કહે, એવા ખાટા ખેાલ કહે. રીઝની માફક ગાલ રહી ચારે તરફ જીવે છે.
૩૬૩
૧ દુકાળ પછીનું વર્ષે દુકાળીયું થાય ત્યારે અથવા દુ:ખ ઉપર દુઃખ આવે ત્યારે લાગુ પડે છે. ૨ ઘુવડ કે મેર. ૩ એટલે ઘણાં માણસ એક દેણેથી આવે ત્યારે કહેવાય છે. ૪ તે દવા અથવા કાર્ય સિદ્ધ ૫ અન્ને સરખા માનનારાની કહેવત. ૬ અસર કરીને જીમ રીઝવે તેને માટે ખેલાય છે. ૭ રૂપને માટે વ્યાક્તિ. ૮ ખેડાં ગામ. હુ તીના ફાળકા. ૧૦ આયુષ રોગ મટવાના ડાય
૧૧ અમૃ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com