________________
કહેવતસંગ્રહ
પાડ્યા વગર કાંઈ ગંધાય. પાદે રડતું હોય તે પાયખાને જવાની શી જરૂર ? પાદવાની પ્રાપ્તિ નહીં, ને ગોલંદાજ થવું. પાન ખાઈને પદ્મણી થયાં. પાનું ફરે ને સોનું ઝરે. પાનાં પથરાય નહીં, ને ધૂળ ખવાય નહીં. પાનાં પડ્યાં તે વેળે છૂટકે.' પાપ પ્રગટ ને ધર્મ ગુપ્ત. પાપ બોલે નહીં પણ બને. પાપે પેટ ભરાય. પારકા બાપને કાંઈ આડો. પારકા ધણ પાછળ સતી થવું. પારકા બાપનું શ્રાદ્ધ કેણુ કરે. પારકી મા કાન વીંધે. પારકી માના મળશે નહીં. પારકી ચહેમાં કોણ પગ મૂકે? પારકે માસે ઘા ન પુરાય. પારણામાં પણ સાચું રોય નથી.” પાવઈનાં છોકરાં સાઠે સાઠે. : પાવલાની પાડી ને પોણો ચરાઈ. પાસે, કેઈને ન થાય માસે. પાળેલો કુતર પગ ચાટે. પીઠ ઠેકવી; વાંસે થાબડ૧૨ પીતળ માણસથી કામ પાડતાં સચેત રહેવું. પીયુર ટુકડું, તે બાયડી ઘર માંડે નહીં. પીવાય નહીં તો ઢાળી નાંખવું.૧૩
૧ એટલે બોલ્યા હોઈએ, તો કઈ વાત કરે. ૨ રડે એટલે ચાલે. ૩ પ્રાપ્તિ શક્તિ ૪ પુસ્તકનાં અમર ચેપડાનાં પાનાં ફરે એટલે વંચાય તેમ નું ઝરે લાભ થાય. ૫ પાનાં સગાને સંબંધ કે કામને સંબંધ. ૬ તો ફેડવું સારું. ૭ પારકા બાપ પાસે લાડ, માગણું કે હઠ થાય નહિ. ૮ એ કરે. ૯ પારકી માના ચેર, લુટારા, ૧૦ તે મેટ થઈ સાચું શાનું બેલે ૧૧ પાવઈનાં છોકરાં હોય નહીં ને પાછાં તે બધાં જુદાં. ૧૨ ટેકો આપ. ૧૩ અદેખાને લાગુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com