________________
કહેવતસંગ્રહ
૩૪૧
પાડસણું વાળીએ, તે જમાડીને વાળીએ.
પાટણ અબે વાવીયે, ઊગ્યો અમદાવાદ;
ફાલ્યો ફુલ્યો માળવે, વેડ્યો ઝાલાવાડ ૧ પાડા સાથે પિપલીઊં, ને મુંડા સાથે યારી. પાડા ઊપર પાણી પાડાની પીડાએ ભેંસ કાંઈ પારસો વાળે ? પાડે ચાલે પાંચ ગાઉ તે પખાલી ચાલે પંદર ગાઉ. પડોસી ઊચળે લાભ કે ઊજળે લાભ. પાણી પીવું છાણીને અને ગુરૂ કર જાણુને.' પાણી વિના દહીં ડહોળવું, તે ભાગે ખરું પણ થાય ઘોળવું. પાણીને પાનાર, ને માથાને વાઢનાર ઊતાવળો જોઈએ. પાણી માગે ત્યાં દૂધ આપે.૫ પાણીની જ કીંમત છે.
કવિત
પાની બિન જવાહરી, મુક્તાકું ખરીદે નહીં, પાનીબિન સુઘડ સિરોહી કેન કામકી, પાન બિન હથ્થુ ખુદાઈ ખરીદે નાંહી, પાની બિન દમેક સે, દામિની નહીં કામકી, પાનીબિન પુરૂષકે નામી રહત નાહી, પાની બિન કિમત ન, હીરેકે સુજામકી, અરે નર જ્ઞાની તું પાનીકે જતન કર,
પાનકે ગયે છંદગાની કાન કામકી. ૧ પાણી, પત્થર, ને પાનડાં, બ્રાહ્મણને જોઈ ધ્રુજે. પાણી મુવું છે. પાણીથી પાતળું શું? પવન ને ગરજુ. પાતળ પેટું, તે હારા હેઠું.’ પાદ પાદ પીપરડી, સુઈ બેઠે સીવે, પૂછ હારા પરીઆને કે પાલા
વગર કેઈ જવે. ( ૧ વે ફળ ઉતાય. ૨ પિપલી=ભાઇબંધી. ૩ કાંઈ અસર થાય નહીં. ૪ એળખીને ૫ એવા હેતથી પરેણુગત કરે. ૬ પાણચંચળાઈ, બુદ્ધિ તથા શક્તિ, ૭ એટલે ખુટયો કે ફુટયો છે. ૮ બહુ ખાય. પાતળા પેટવાળાને આહાર ઘણે હોય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com