________________
કહેવતસંગ્રહ
નાર, ચાર ને ચાકર એ ત્રણ કાચાં ભલાં; પાન, પટેલ તે પ્રધાન, એ ત્રણ પાકાં ભલાં. ૧ વહાણુ, વરસાદ ને વિવાહ, એ ત્રણ આવ્યાં ભલાં; તાવ, તામસ ને તલાટી, એ ત્રણ ગયાં ભયાં. નારી, ઝારી તે વેપારી, સર્વ બહારથીજ શાલતાં છે. નાસનારની અગાડી ને મારનારની પછાડી. નાસતા ચેરની લંગોટી, ને ભાગતા ભૂતની કંઠાટી,ર નાસરીના ચણા, તે છેાકરાં મેળવ્યાં ધણાં. નાસતાં ભોંય ભારે થઈ પડી.
ૐ
નાહી ધેાને (રૂપાળા થવા) કાઇ કહેાડ માગે ?
ન્હાને કાળીએ વધારે જમાય. ન્હાને મ્હારે મેાટા કાળીએ ન ભરાય.
નાહ્યા તેટલું પુણ્ય.
નાળયેરનું પાણી નાળિયેરમાં સારૂં, નાળિયેર ગડગડીÎ આપ્યું.જ નીકળ્યું ખેાખું ને ધર થયું ચેાખું." નીચની સંગત, પારકી ચાડી, પુત્ર કુપુત્ર, વાદીલી નારી; ધરમાં અસંપત્ત, રાગીલી કાયા, એ ખટ જોગ છે પાપ પસાયા. નીચી ધરતી ઊઁચા આલ, ભૂલ્યે જોગી ખમણે લાભ. નીચેાવતાં માંહેથી શું નીતરે તેમ છે? નેતરનાં ઝાડની પેઠે કંપે છે, પાંદડાની પેઠે ધ્રુજે છે. તેન પદાર્થ, નેન રસ, તેણે તેણુ મીલત; અજાણ્યાથી પ્રીતડી, પેહેલાં તેણુ કરંત.
નેસ્તીની મા ખાટલે મરે.
નેસ્તીને મેળ નહીં, તે થાર ભેગી કેળ નહીં. માતરાની વાટ બેઇ ચુલામાં પાણી રેડ્યું.૭ ૧ પુખ્ત સ્થિતિએ પહોંચેલાં.
કેળું, કરી, કામિનિ, પીયુ, મિત્ર, પ્રધાન; એ સર્વે પાકાં ભલાં, કાચાં નાવ કામ.
૨ એ હાથ લાગે તે પણ લાભ. ૩ શી રીતે વેહેંચાય ? બેઠા પસ ભરાવ્યા. ૫ ધરડું મરે ત્યારે કુપાત્ર પરિવાર ખેલે છે. ૭ મૂર્ખાઈ.
૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩૪
૪ બરતરફ કર્યાં. ૬ બહુ બીડું છે,
www.umaragyanbhandar.com