________________
૩૩૬
કહેવતસંગ્રહ
નાખતાં પહોંચે ત્યાં સુધી ખરા.? નાગ, રાગ ને દિવાળી, એ ત્રણે આવે એક વારી. નાગર બચ્ચા, કબુ ન બેલે સચ્ચા; બેલે સચ્ચા તે ગુરૂ કમ્યા. નાગા ઊપર ઊઘાડા પડ્યા, ને આખી રાત દહાડે ર્યા. નાગા જણ્યા, ને કંદરે લાભ. નાગાને નખરાં, ને ઊઘાડાને બફારો. નાગો નાહાય શું ને નીચે શું? નાચનારીને પગ રહે નહીં, ને ગાનારીનું ગળું રહે નહીં. નાચવું ખુંદવું નફટ થવું; સૌથી ભૂંડું તે ધુણવા જેવું. નાઠી રાંડ સો ગામ ઊજડ કરે. નાઠે તે જાણે ઘાઠે. નાડું હાથમાં ને નાઠે. નાણું મૂકવા જગ્યા મળે, પણ વાત કરવા જગ્યા મળે નહીં, નાણુંનાં કાંઈ ઝાડ થાય છે? નાણુના કાંઈ વેશ આવે છે ? નાતરાંની જાનને જાનીવાશે નહીં. નાતરું તે એઠું પાતરું. નાતન પટેલ વેહેલે નરકે જાય. નાથ કહાડી નથી ત્યાં સુધી ગાર્ડ તાણવું. નાદ લાગે તે ભવનું ભાગ્યું. નાદાન સાથે લાગઠું, તે ડગલે ડગલે ઘાત. નાનડીઆંને મસે, માડી ખાય રસે. નાનડીઆં વસુ ઘર, તે ગધેડે ચડે. નાને કાળીએ વધારે જમાય. નાને મહાડે મોટો કાળીઓ ન ભરાય. નાભીનો ઊમળકો છાને રહે નહીં. નામ રહે પરમેશ્વરનું. નામ દેજે મારું, નાક વહડાશે તારૂં. નામે નવસારી ભારી, ને ગણદેવી હગી બાળી.
૧ પુરૂષપ્રયત્ન કરવો. નાશવંત છે,
૨ મસે મહાને.
૩ દુનીઓ તથા દુનીઆના પદાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com