________________
કહેવતસંગ્રહ
નમાલી વહુને ટાકે સૌ.
નમે સેા ભારી, ભરી ભરી ત્રાજવું જોખે નમે સા ભારી.
નર્મદામાં કંકર એટલા શંકર,
ન લેવા ન દેવા, તે વડેાદરે વિવાહ.
નવલખીના દમામ, ને નવલ્લુસના વાંધા.
નવનું તેર વેતરવું.
નવસારી નાગમંડળ, ગણુદેવી ધમચકડ. નવ નવા તેહ, મૈં નવ નવી મળે, નત્ર વાનાં જાણે તે નાગર.
નવરા રહે તેા ડાકણ ખાય.
નવાણું ટકા બાદની વાત.ર
નવાબ કહે ભરૂચ જાતી હૈ, તે કહે ભરૂચ તે ઠેકાણે છે, પણ આપ
જાઓ છે.
નવી દેાસ્તી નાચે ધણી.
નવા નાણાવટી તે જીતે ગાંધી.
નસીબે મળ્યા કાકેા, તે કામે કામમાં વાંકા.
નહીં કાતે, નહીં કાટે, તે વાલ સેાનું હાડે
નહીં ઝાડ ત્યાં રાજા તાડ.
નહીં આવે તેને નવ નેતરાં.
નહીં સુતર, નહીં કપાસ, તેા વણકર જોડે શા કંકાસ?
નહીં સાસુ, નહીં નણંદી; વહુ નાચે આપ ંદી.
નાહાતાં મુતરે તે શી રીતે પકડાય ?
નાતે મ્હાડે મેટી વાત. નાની મેાટી કરતાં કુંવારા રહે. નાક ઊપર માંખ બેસવા દે તેવેા નથી.
નાક નીચું ને પેટ ઊંચું.
નાક વાટે ખવાય નહીં, હેા વાટે ખવાય.
નાક વીંધાવા ગઈ ને કાન વીંધાવી આવી.પ
૩૩૫
૧ ઉઘોગી માણસ. નવરે કામ વગરને રહે, ચિંતા ડાણ્ ખાય એવા,
બીજો અર્થ એ છે કે નવરા થાય ત્યારે ડાકણ ખાવા લાગે. એટલે નવરા નહીં રહેનારને ડાકણ પણ ખાઈ શકતી નથી. તેમાં સેંકડૅ નવાણું ખાટું.
તથા વચન પાળે તેવા છે.
૨ વાયડા માણસ વાત કરે તે વધારીને વાત કરે,
૩
જોશી જીવાન, ને વૈદ ધરા સારા.
૪ આખર્
૫ આલી સાથે માલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com