________________
કહેવતસંગ્રહ
ધૂળને પણ ખપ પડે છે. ધૂળ વાવલે તે કકરા નીકળે; ધૂળમાં કાંકરા શું સેવા? ધૂળનો ટોપલે પટોળેથી ઢાંકવો. ધઈ ગાં-માં ધૂળ ભરવી. ધોતી જેટા લડબડે, ને ઘરમાં હાંડલાં ગાબડે, ધાતલીના ધળ આગળ ગવાશે. ધોબી ધુ મૂલે, ને પાપી ધુ કમૂલે. ધોબીન વાયદો ને ભૂતને ભરોસો, ધોળે દહાડે ધોળકુ લુટયું. ધોળે દહાડે તારા દીઠા છે.'
ન આવડે ભીખ તે વૈદું કરતાં શિખ. નકટીનું નાક કાપે તેવી છરી છે.
૧ સેવા ઝાટકવા. ૨ ગધેડા ઉપર અંબાડી. ૩ એક વાણુઓના ઘરમાં ચારે ખાતર પાડ્યું. વાણીઓ જાગતો હતો, પણ બોલ્યા વગર હાથમાં તલવાર રાખી ઊભો. ખાતરને રરતે માંહે ઘરમાં દાખલ થવા સારૂ ચારે પગ પ્રથમ ઘાલ્યા. અર્ધ શરીર કેડ સુધી ઘરની અંદર આવ્યું એટલે વાણીએ તલવારથી ચાર મરી જાય તેવી રીતે ઘા કર્યા કે હુલકરી ચોર મરી કરી રહ્યો એટલે પોલીસ ચેકી ઉપર જમાદારને જાહેર કર્યું કે, ચાર ખાતર દઈ અર્થે દાખલ થયો એટલે મેં તેને મારી નાખ્યો છે. હવે તમે આવો તલવારના એક બે ઘા કરો ને જશ લ્યો. મેં માયો છે એ વાત હું કઈ આગળ કરનાર નથી.” જમાદાર એકલો એકદમ જશની આશાએ ગયો. ચેરને એકાદ ઘા તલવારને કર્યો ને બૂમ પાડી. ચોર ચેર ને તેને મારી પણ નાખે. સવારમાં દરબારમાં જાણું થયું, જમાદારને સાબાશી મળી, ને દરબારે કચેરી કરી, જવીઆની છેતલી (પાઘડી) બંધાવીને બીજું ઇનામ આપ્યું. આ વાતની તે વાણીઆની વહુને ખબર પડી એટલે પોતાના ધણીને ઠપકો દીધું કે ચરને માર્યો તમે, અને આબરૂ તથા ઈનામ મળ્યાં જમાદારને, સાચું કહ્યું હતું તે આ છેતલી વગેરે તમને મળત, વાણુએ જવાબ આપ્યો કે, તલીના ઘેળ આગળ ગવાશે.” આને અર્થ બાયડી સમજી નહીં. તેથી વાણીઆને ઠપકો દીધા કરે. થોડા દિવસ થયા એટલે જમાદાર સુતા હતા ત્યાં કોઈ માણસ આવી જમાદારનું માથું કાપી ગયા. જમાદારની વહુ રૂપાળે રાગ કરી મહે વાળતી બેઠી હતી, ત્યાં વાણીએ પોતાની સ્ત્રીને લેઈ ગયો ને કહે કે, “તલીના ધળ ગવાય છે તે સાંભળ.” ત્યારે વાણિયણ સમજી કે, મારા ધણીએ જશ લેવા સારૂ કે ઇનામની લાલચે ચોર માર્યાની વાત જાહેર પાડી હેત તે જમાદારની બાયડીને બદલે હું રાંડત. ૪ એવું દુખ પામ્યો કે કદી એને ઘેર જવું નહીં. ૫ બહુ બુડી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com