________________
કહેવત સંગ્રહ
દેશે દેશની હવા જુદી. દેહનું ઢાંકણું રોટલો, ઘરનું ઢાંકણ ઓટલે, ને ઘડાનું ઢાંકણ ઠીકરી,
બાપનું ઢાંકણ બેટ, ને માનું ઢાંકણ દીકરી. દેહના દંડ ભેગબે છૂટકે. દેહની સાથે ગાં- પણ પરમેશ્વરે ઘડી છે. દેહેરે પણ જાય, મસીદે પણ જાય, ને નમાજ વખત હાજર થાય. દેવગતને પાર પમાય નહીં. દેવની ગતિ વિચિત્ર છે. દૈવને દયા નહીં, દેતને દયા નહી. દડે તે થાકે. દેહાતી સુવે, ને વલોવતી ઉછે. દેણી લેનાર મળ્યો, એટલે મુડદું ઊપડ્યું. દો દો ને ચોપડી દેર તુટયો કે પતંગ પડ્યો. દે તીસરા, જેસા આંખમે કાંકરાદાલતને ધણી થવું કે વવરાય, રખવાળ થવું નહીં. દસ્ત વગર દુનીઆ અકારી. દેગે જોઈ ડરવું નહીં, પાતળો જોઈ લડવું નહીં. દાંતે તરણાં લીધાં; મહેમાં ખાસડું લીધું.
ધકેલ પંચા હડસે. ધગધગતા કેયલા હાથ બાળે, ઠારેલા હાથ કાળા કર." ધણી આવ્યો કે ધાડ, ઝુપડુ લગા કે વાડ, ધણી એ રાજ તે મહારાજ, ને પુતરાજ તે ભૂતરાજજિ. ” ધણું જાગે કે ચાર ભાગે. ધણીની પેજાર ખવાય, પણ બાપના રાજને વેટલે ન ખવાય. ધણીની રેટી બાપની પાલખી કરતાં સારી, ઘણીઆણી ઘણી વડે સહામણી, ધરતી વસ્તી વડે સહામણી. ધણી દુએ કે ઢોર દુઝે?
૧ દસ્ત વગર દિશાઓ સુની એમ પણ કહેવાય છે. ૨ નમી પડ્યા ૩ વિચાર કર્યા વગર છાતી જોરથી અલેલટપુ કામ કરવું. ૪. આ કહેતી સ્ત્રીને લાગ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com