________________
કહેવતસંગ્રહ
દૂધ તા માઇકા, એર દૂધ કાયકા? પુત તે ગાયકા,॰ આર પુત કાયકા ? ફૂલતા કપાસકા, એર કૂલ કાયકા; રાજા ા મેધરાજા, એરરાજા કાર્યકા? દૂધના ઉભરા કેટલી ઘડી રહે ?? દૂધ પાઈને સાપ ઉછેરવા. દૂરની સગાઇમાં કાંઈ દુઃખ નહીં. દાંડીથી દુની આઘી. ૐ દાન છૂટે ગીરાણુ.૪ દે ટુકડા, આવે ટુકડા.
દેગ ચડાવે ત્યારે ખરા, તા તા પાક્યાં.પ દેખતે ડાળે અંધાપા, ને છતી રાડે રંડાપેા. ઢેખા મીકે છંદ કંદ, ફૅટા જામા તીન બંધ.
દેડકાને મન દરીએજ નથી.
૩૩.
દેતા હૈ કે ર। પડું ?
શ્વેતા થાકે, પણ લેતા થાકે નહીં.
ઢુના લેના તે! સંસારમેં ચલતા હૈ.
દેરાણી જેઠાણીની ગેડીમાં સકરપારા, નણંદ ભાાઇની ગાડીમાં
અંગારા.
દેરાણીજેઠાણીના મગ ભેગા ચડે, પણ સાક સેકના ચડે નહીં. દેરાણીજેઠાણીના ચેાખા ભેગા ચડ્યા જાણ્યા નથી.
દેવ ગયા ડુંગરે, ને પીર ગયા મક્કે, ઈંગ્રેજના રાજમાં, ઢેડ મારે છે. ધ્રુવ ગયા, તેા કહે, પૂજા ટળી.
દૈવને ચપટી ચેખા તેા જોઇએ. તે બાવાજી ઘંટડી કેમ વેહેલી વગાડી? ધ્રુવ બધાએની માનતા કબુલૈ. જવાબ-પાપ કાઢ્યો કટાય. દેશ ડાળ્યે, પણુ રસ ન ધાન્યેા.૬
૧ ગાયને પુત તે બળદ જેના ઉપર ખેતીનેા તથા ભાર વહેવાને આધાર છે. ૨ જેને ગુસ્સો ચડે ત્યારે બહુ, પણ રહે થેડી વાર. ૩ તે કરડે. ૪ (ગ્રહણ)સૂર્ય કે ચંદ્ર ગ્રહણ થાય છે ત્યારે લેાકા એમ માને છે કે રાહુ (ગ્રહ) તેમના ગ્રાસ કરવાને ગળે છે, તે અનાવ દેવકાપ ગણાય છે એમ માનીને દાનપુણ્ય કરવામાં આવે છે તે વખતે ભંગી લેાકાને આપવાને વધારે રિવાજ છે ને ભંગી લેાકા માંગવા નીકળે છે ત્યારે અમેા પાડી ખેલે છે કે “દે દાન દેં ગીરાણ” એટલે જલદી દાન કરી કે ગ્રહણ છ્હે અને દૈવકાપ મટી જાય. ૫ દેગ ચડાવવી=જમણવાર કરવા, પૈસે થયેા નહીં.
૬ કાંઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com