________________
કહેવત સંગ્રહ
હ
દીજે તો વેશ્યા દીજે, બ્રાહ્મણ દીજે નર્ક પડીજે;
વેશ્યા દીધે વાધે વંશ, બ્રાહ્મણ દીજે જાય નિર્વશ. દીઠા દેવ ને પહોંચી જાત્રા.' દીઠું સુખ ને ભાગી ભૂખ. દીટ કહાડવું. દીઠે દેહ બળે, ને સુતે સેડ બળે. દીયર ઉપર કાંઈ દીકરી જણી છે? દીવાળી તે સહુની, પણ વિજયા દશમી) તે વહુની. દીવાળી તે અઠે કઠે, હોળી તે ઘેર ઘેર. દીવાળી દુનિયાની હોળી હરામીની. દીવાળું કાઢવું ને હાથે નાક વાઢવું. દીક્ષા ભિક્ષા દીયા, સે તીન લોકકુ છત લીયા. દુકાને દીધું તાળું ને બંનેને સાથે દીવાળું. દુઃખીના દાળીઆ. દુખીઆને દુઃખ નહીં. દુખી ને દીવાને બરાબર. દુઝતી વિહાય છે. દની ચાવીને કુચ કરી નાખી, પણ રાઈને પાંખ, ને ઘઉંને સઠિ
ખાધે નહીં. દુની દેરંગી, કઈ ભાંડ ને કેાઈ ભંગી. દુબળીનું રળ્યું દુઃખીઓ ખાય, ધણી મરે ત્યારે દહાડે ન થાય. દુબળે જેઠ, દીયેરમાં લેખું. દુભાણ તે દુભાણ, પણ સારી પેઠે ભાણા.9 દુલે પાદશાહ દુશમનનું પણ દુઃખ દેખી રાજી થવું નહીં. દુશ્મન સાથે દોસ્તી, ને વહાલામાં વેર કદી કરવું નહીં.
૧ આપ્યું મહેણું સર્વ પહોંચ્યું, કન્યાને વેળારે. ૨ નિર્મૂળ કરવું. ૩ હેળી એટલે દુઃખ તે ઘેર ઘેર દીવાળી એટલે આનદ તે એક ઠેકાણે. એટલે પુણ્ય વધારે થાય. ૫ બહુ દુઃખ પામેલા માણસને લાગુ છે. ૬ ભેંસ એક દુઝતી હતી ને બીજી વહાણી. છોકરાં ઉપર છોકરાં થાય, મેમાન ઉ૫૨ મેમાન આવે તેને લાગુ છે. ૭ દુઃખ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com