________________
કહેવતસંગ્રહ
એસેમૈં ઐસી લઈ, દેખા ટ્વિનકી ખાત; અનખિચરન, દશરથ મરન, સીત હરન, બંધુ બ્રાત. રામચંદ્રજીનાં વાક્ય છે, એટલી આફતે ઉપરાઉપર આવી દ્વિલેાદિલ સાક્ષી. દિવસને થાંભલે! દેવાય નહીં. દિક્ષા લીધી, પણ શિક્ષા ન લીધી. દ્વિ પ્રમાણે દીકરા, વેળા પ્રમાણે વહુ.૨ દીકરડી ને ઉકરડી, વધતાં વાર શી.
૨૮.
દીકરા હતા નાના, ત્યારે માએ વહ્યા પાહાણા. દીકરા થયા મેાટા, ત્યારે જમાના આવ્યા મેટા. દીકરાને આવી ડાઢી, ત્યારે માને મૂકી કહાડી. દીકરાને આવી મૂછ, ત્યારે બાપને નહીં પૂછ. દીકરાને મરતા મૂકે, કે વહુના મચઢ્ઢા ભાંગે.
દીકરી આપીને દીકરા લીધે, તે પારકા હતા તેને પેાતાને કષા, ઢીકરી આપીને જમાઇ સારૂં વાંચવું, રૂપીઆ ધીરીતે ધરાકનું સારૂં વાંચવું.
દીકરી ને ગાય જ્યાં દારે ત્યાં દારાય.
દીકરીનાં માગાં હાય, કાંઇ વહુનાં મામાં ઢાય ? દીકરી સાસરે સારી, તે માલ વેચ્યા સારા. દીકરીની માટીને શા ઝાટકા પડે છે ? દીકરીઆળું ધર ને એારડીઆળું ખેતર, દીકરીના પહાણેા.
હ
*
દીકરી સાસરે કે મસાણે સારી લાગે. દીકરીની વ્હાલપ દાયજેથી જણાય.પ દીકરીની મા દેશ ખાય, દીકરાની મા ડૅશ ખાય. દીકરીની મા મલીદા ચેાળે, દીકરાની મા ખેડી ઝુરે.
દીકરીની મા રાણી, ધડપણે ભરે પાણી.
દીકરા થઈને ખવાય, આપ થઈને ન ખવાય.
દીકરા રળે ચાર પાહેાર, વ્યાજ રળે ખાર (આઠ) પાહેર.
૧ દિલભર દિલ. ૨ જેવા દિવસ કે સ્થિતિ આવવાની હોય તેવા દીકરા થાય.
અને ઘરની જેવી વેળા આવવાની હોય તે લાગુ છે. ૩ ખન્ને ખરાખર. ૪ પેઢ પડ્યો
પ્રમાણે આગમસૂચક વહુ આવે તે પ્રસંગને છે. દીકરી આવી છે. ૫ દાયએ=રીયાવર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com