________________
ક૨૬
કહેવતસંગ્રહ
થોડા સો મીટ્ટા, બહેત સો ખટ્ટા. થોડા ખાના બડ઼સે રહેનાં. પડી ભુખના, ને ઘણું સુખના. ચડી વઢવાડનું મહેડું કાળું, મહેટી વઢવાડનું જોણું સારું.
દકાળે (૬) કેહેલી જાર ખવાય. દગડો છે.?
દધી પાંચમે છડે તેલ, એકાદશીએ નાગરવેલ. દ્વાદશીએ ઝાલર ખાય તે નિશ્ચે નરકે જાય. દમડીકી રાઈ, સાસુવહુકી લડાઈ, આધી રોટી ચુરાઈ, ખૂણે બેઠકર ખાઈ,
સાસુ મારવા ધાઈ, વિરે કુવામાં ગીરાઈટ દમ સુકે મારવો. દમડીની ભાજી, ઘર બધું રાજી. દમડી સારૂ દશ ફેરા ખાય. દમડે ઊંટ વેચાય છે, પણ દમડો ક્યાં છે?
દયો પૂછે માયાને, લાડુ કરવા કેવા; આપણું બેના સુચવતા, બાકી જેવા તેવા. દયા ધર્મક મૂલ , નર્ક મૂલ અભિમાન;
તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ, દયા, મયા ને હયાવાળાપર પ્રભુ રાજી. દયા છેડે, દેવ કેપે. દર દર મૂષક ન હોય, ક્યાંક નમે નાગ પણ હેય. દરજીનું વેતરવું, મોચીનું ન વેતરવું.' દરબારને કુતરે. દરજી પિતાનું ખાપણ ચોરે નહીં, દરિયો કેઈએ વલોવ્યો નથી. દરમાં પેસે પાધરે, વકે સઘળે વ્યાલ.
૧ કામ કરવામાં દાનત ચાર છે. ૨ હલકી બાબતમાં સાસુવહુને લડાઈ થાય. ને પરિણામ ભયંકર આવે. ૩ ગ૫ વર્ણને મારવું. ૪ કેઈ કામમાં અડસદો કહાડવામાં સંકોચ રાખીને બેટ કે ભૂલ ભરેલે, અડસટ્ટો કહાડો નહીં કે પાછળથી તાણ પડે અગર ટીકા થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com