________________
કહેવત સંગ્રહ
૩૨૫
તુટા ફૂટયા સાધે, બે બાઈડીએ વર હાથે રાંધે. તુ લાભ નહીં, તે રૂચે શું કરશે ? તુંબડીમાં કાંકરા. તુંબડું તરે ને તારે. તું મરે મારા જાયાપરથી, તે હું મરું તારા ખાટલાના પાયાપરથી. તું મેરી કરમેં, મેં તેરી ફીકરમેં. તને સાલે બેટડે, મને સાલે ઘા. તુંબડાને ટોપ કેટલી ઘડી ? તેજી ચમકે ચાબુકે, ટુંકાર રાજપુત. તે તેના ધનથી મટે, તે આપણે આપણું મનથી મેટા. તેના પેટમાં કાતર છે. તેરી બી ચુપ ને મેરી બી ચુપ. તેલી તેલમેં લીન, તંબોલી પાનમે પ્રવીણ તોડે ત્રમણ ને બોડે બમણુ.* તંગ જગ્યા ફરાખ રોઝ.'
થઈને રહીએ (કાઈના) કે પિતાના કરી લઈએ. થડે પાંસરો પડ્યો. થયો કછો ધૂળ મેળવ્યું. થાક્યાના ગાઊ લાંબા થાય, થાક્યો ગાઊ ગણે. થાણું થાણાને ઠેલે. થાળી વાય, ત્યારે કુલ્લામાં હાથ ઘાલે. થાળી પીટાઈ ગઈ, ડેક વાગી ગયો; ઢોલ વાગી ગયો. થીગડાં કેટલાં દઈએ ? થુંકનું આયપદ ને થુંકનો વરો. થુંકે સાંધા કરીએ, તે કેટલું ચાલે? થેલીકા મહે ખુલ્લા, રાજ કરે ગુલા. થેલીકા મુહ સાંકડા તે કયા કરે નર ફાંકડા? ૧ સમજી ન શકાય તેવી વાત. ૨ પરમેશ્વર કહે છે તે વાક્ય. ૩ ટોપર સ્ત્રી, તુંબડાં બાઘણને પણ કહે છે. ૪ વાળ. ૫ સાંકડી હાટડી પુષ્કળ રે, ૧ ઘણું દેશ હોય તે કેટલા ઢંકાય?.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com