________________
કહેવત સંગ્રહ
३१७
જીવતાં જીવત ન જોયું, મુઆ પછી છાજીનો શેર, જીવતાં કેઈએ જાણ્યા નહીં, મુઆ પછી ધડાપીટ. જીવતાં પાળે ને મુવાં બાળે. જીવને સુખ તે જહાનને સુખ. જીવવું જગતને વહાલું છે. જીવે મારે ભાઈ, તે ઠાર ઠાર ભોજાઈ. જીસકા દામ, ઊસકા નામ.. જુઠકા મહીં કાલા, સચ્ચકી બોલબાલા. જુઠ, ઉતરે, ને બજારને કુતરો બરાબર જુડની માફક વળગે છે. જળોની પેઠે ચેટ છે. જુતિયાં ખાઈ પણ મખમલકી. જુના દસ્ત, લેબાસ નવા. જુની આંખે નવું કૌતુક જોવું. જુનું તે સુનું. જુને જેગી. જીવું ને મુવું બરાબર.' જુવાનાં ઘર ગોંદરે, ને ઊધઈનાં ઘર ખેતર. જે આશાએ રહે, તેને અપવાસ પડે.
સાખી જે જેઓ ટાળ્યા રામ રામ, છોટે રાજો ચેકે;
ચહાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળે હેકે. જેઓ ગધેડે બેસે તેઓ ગામના પાદરેજ ઊતરે. જે જાણે કોક (શાસ્ત્ર) તે મૂકે પિક, જે ન કરે મા ને બાપ, તે કરે શેક ને તાપ, જે ધન ખાધું સાથે તે વળે નહીં કોઈ કાળે. જે ધરે હામ તે કરે કામ. જેટલું વાહાડયું (ઘાસ) તેટલું વેહેવું.
૧ તે દીકરા કે ધણું. ૨ ગધેડાં તેનાં તે, આથર નવાં. ૩ અનુભવી, ઘણા જમાના જેએલા. ૪ જુવું=જુદું રહેવું. ૫ ગોંદરે ગામના ઝાંપા પાસેનું પાદર, જ્યાં ઢેરને બેસવાની જગે (ક) હેાય છે ત્યાં જીવા (છવડા) બહુ થાય છે. ૬ લાખના સ્વમ રકતા ત્રાંબીઓ રેડે સારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com