________________
કહેવતસંગ્રહ
ધરને ગોધ આંખ ફેડે. ધર બગડે જુવે ને શરીર બગડે સુવે. ઘરમાં બેઠી આંધળી મેતીએ ચોક પુરે. ઘર મેલ્યાં ને દુઃખ વિસયી. ધર જેવા કરતાં વર જેવો સારો. ઘરના કામે બાદશાહ ગુલામ. ઘરનો ગાંજો અને ઘરની ચલમ, મારે ફાવે તેમ દમ, પુલી ફુલી બને
જાડાભમ, આગળ જાગશે કેાઈ જમ, ત્યારે થશે ખાલીખમ. છા કરો જેઇને, સહન કરવું જોઈને. ધાણ વાળે. ધામાં આવે ઘણુ કહાડે. ઘાલમેલ ઘણી, ને વાતમાં સાર નહીં. ઘાલે ડાહમાં, તે પહેચે હાડમાં. ઘાસનું બાંધન ઘાસ. ઘાસીઆ ઘેડા ને પેટીઆ ચાકર. ધી ગયું છે, પણ માપ ઉભું છે. ધુમધુમીને ઠાલે હાથે આવ્યા. છુરી ભારે, પણ પાછળથી પુસ. ઘટા ઘસ બહુ ભૂંડી. ઘેર ઘોડે આવે તે વસમો લાગે. ઘેલસફાને ગામડે પરણાવ્યો, જે ખર તે આજનું આજ, ઘેલો થઈને ઘર રાખે તેવો છે. ઘેસમાં કોઈ ઘી નાંખે નહીં. ઘેલી સાસરે જાય નહીં, જાય ત્યારે એકવગી પાછી પહેરમાં આવે નહીં. ઘા મરનારી થાય, ત્યારે વાઘરીવાડે જાય, ઘોડા એટલા સવાર, ઘોડાની એગઠમાં ગાય નભે. છેડે ઘડા કેડે, ત્યારે કાનસરીને ફેર પડે.
૧ જુવેજુગાર. ૨ વાત જ ફક્ત કરવાની તે ડહાપણ કરે, કામ કાંઈ કરવાનું નહીં, ૩ તે તે એવા જ હોય. ૪ કુસંપ અને પરસ્પરની અદાવત. ૫ ઘરમાંથી ખરચ કરવું પડે તે. ૬ એટલે નમાલાને કોઈ માન આપે કે બોલાવે નહીં. ૭ સામટી. ૮ એગઠ એટલે ઘડાને વધેલું અથવા ઘોડાના મુતરમાં પલળેલું કાઢી નાખેલું ઘાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com