________________
કહેવતસંગ્રહ
ગાંડા લોક તે ગામડે વસે, ને ખાસડુ મારીએ તે ખડખડ હસે. ગાંડી ઘોળે, ને ડાહી કુંડાળાં કરે. ગોદ ગામમાં ન હોય.
- ઘ ઘઊંની કણક જેમ કેળવે તેમ કેળવાય. ધઉંનાં ઘેબર ને થુલી બન્ને થાય. ધડીની કોઈને ખબર છે? ઘડી ગઈ જે આનંદની, જીવિતકા ફલ સેય. ઘડી ગઈ તે સેનાની. ઘડીઘડીનાં ઘડીઆળ જુદાં વાગે. વડીમાં તોલો ને ઘડીમાં માસ.૨ ઘડીઘડીના રંગ જુદા ઘડોલાડ કરવો. ઘણાં કરી હેય પણ ગુસાંઈને ન દેવાય, ને ઘણે પૈસે હોય તે
નાંખી ન દેવાય. ઘણું ખવરાવી થોડું કહે તે ફક્ત “મા” કહે. ઘરઘરણાનો વરઘોડે નહીં. ઘર ગયું. ૨ ઘર ઘાલ્યું. ૩ ઘરનું ઘેલીઉં થયું. ઘર રીકરાટ છે..
ઘરજમાઈ જાચકા, પ્રથમ જાઈ ધી;
એ ત્રણેને જે ગુણ કરે, તે ગધે પાયા ઘી. ઘર જાણે પાડેસી, ને કુળ જાણે વેહેવાઈ ઘર ને ઘરને ચાર પકડાય નહીં. ઘરબારના સુખીઆ, તાટના જામા ને સુતળીના બીઆ. ધરભંડારને માંહે પિલમપાલ, રાણી રૂવે રોટલા, ને ગોલી ખાય ગાળઘરડી ઘડી, લાલ લગામ, કેઈન આપે એક બદામ, દેખેરે ઘડીકા દમામ, ધરડાં વગર ઘર નહીં, ને વહુ વગર વર નહીં. બરડાંવડે ઘર, ને હાકેમવડે નગર, ધરડાં સાસુ મૂઆ ને ચામડાનું તાળું તુટયું.
૧ ગરિ=પાદર. ૨ એટલે મન અસ્થિર. ૩ મરી ગયા પછી અગ્નિસંસ્કાર પુરા થયા પછી સ્મશાનમાં જે કરવાનું તે ક્રિયા ૪ ધી દીકરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com