________________
૩૧૦
કહેવતસંગ્રહ
ઘોડે છૂટે, ઘડી છૂટે, કર્યું તે કામ, ઘોડ દોડીદડીને મરે, તે સવારના હિસાબમાં નહીં. ઘોડે ઘોડાને રૂપે દોડશે.' ઘોડો મૃત્યુલોકનું વિમાન છે. ધંટીને, ઘ ને બંટી બને સરખાં. ઘાંજે ઊડ્યો ને કર ફુટયો.
ચચ્ચારે ચોરે બેસી ચાડી ન કરીએ એ ચતુરાઈની રીત, ચકરડીભમરડી રમી જાણે છે. ચકલાંને માળો ચુંથવો. ચકમક ઝેરી તમાસો જુએ. ચક મંડળ ચડયું રાજ, ચક્રી ખાઈ પડે નિરવાણ ચટપટની રમત થઈ ત્યાં શું થાય? ચડતી દેરડી પાડવી નહીં. ચડાવ્યા ચપણુ લે તેવા છે. ચડી ચોટ ને દડી દેટ. ચડયું ઘડુ ને પડયું રડું ઝાઝું દેખાય. ચણગારી મુકી આ રહે. ચણા ખાઈને હાથ ચાટવા, તેમાં શું વળે ? ચણાના ઝાડ ઊપરથી ભુસકે માર. ચણાને ખેતર વાસુ રહેવું વસમું. ચણે પાણીમાં સુકાય તેમ સુકાણે છે. ચતુર ચેતી ખસે, મૂર્ખ લપટાઈ ફસે. ચતુર ચેતે ને મૂર્ખ વેઠે. ચતુરાઈ ચુલે પડી. ચપટીમાં જીવ, મુઠ્ઠીમાં જીવ. ચમડી તુટે, પણ લોહી ન નીકળે.
૧ સારાં માણસ પોતાની આબરૂ માટે કામ કરશે. ૨ કપટક્રિયા કરી જાણે છે. ૩ રાબનાં હાંલ્લાં અભડાવવાં, ગરીબને દુઃખ દેવું. ૪ વાસુક રાતવાસે. ૫ ખડક્યામાંથી નીકળી જાય તે ભાડે. ૬ અધર છવ, ઘણું ચિંતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com