________________
૨૯૮
કહેવત સંગ્રહ
કમાઓ છો શું? રાજનું રો ને મહિને ઈટ. કમાતાં આવડે તે ધન ખેંચે પાવડે. કમાય ડું ને ખરચે ઘણું, પહેલે મૂર્ખ તેને ગણું. કમોતે મરે તે શુરે પુરો ઠરે. ક્યાં રાણે રાજીઓ, ને કયાં કાણે કેઢીઓ ? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી? કયાં લંકા ને ક્યાં લાહોર કરજ કરીને તેહેવાર કરવો તે દુઃખી થવાનું. કરજ, કારભાર ને કન્યા કરગરવાથી મળે નહીં. કરના ફકીરી, કયા દલગીરી, સદા મગનમેં રહેનાં. કરેગા સો પાગા, બંદા રોટી ખાયેગા. કરે કિર્તાર, સે હેય નિરધાર, કર્મ કબુલ્યા તે સવાવીશ. કર્મધર્મમાં કોઈને ભાગ નહી. કર્મની કહાણી, અધું તેલ ને અધું પાણી, કર્મની રતી, નાંખી ઊંધી પણ પડી ચતી. કમધમી. ૨ કરશે હાથે તે બાંધશે સાથે. કલમ, કડછી કે બરછી ને પરણે નાગર-સુતકલાડા વગર શ્રાદ્ધ અટકે. કલાઈ કરાવીને રૂપાળા થયા.
કવિ, ચિતારે, પારધી, વળી વિશેષે ભાટ;
ગાંધી નર્ક સીધાવીઆ, વૈઘ દેખાડે વાટ.૪ કવિતા ને કસ્તુરી સાક્ષી વિના સિદ્ધ થાય. કહ્યું કે તે શાને કવિ, શીખી વાત તે શાની નવી ? કસબીને હાથે મરવું સારું, પણ અણુકસબીને હાથે જીવવું ખોટું. કસાઈને ઘેરથી ગાય છેડાવવી. કસાઈને ઘેર ગાય બાંધવી.
૧ શૂરે પૂરે એ ભૂતનો અવતાર, અવગતિ મનાય છે કે પૂજાય છે. ૨ વરસાદ સરખે ન થાય ને ઓછુંવતું ખેતરમાં પાકે તે પ્રસંગને લાગુ છે. ૩ હજામત ખુબ કરાવી, પણ રૂપ હોય તે હેય. ૪ વાટ=રસ્તો માર્ગ ૫ કેઈને હાથે અમુક પુરૂષ કે સ્ત્રી દુઃખ પામતાં હોય તેની વહારે ધાવું. ૬ નિર્દય માણસને કન્યા આપવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com