________________
કહેવત સંગ્રહ
કહે લેંડી નખ્વાબ, તે કહે નવાબ, કહે છોને વર ઘરડે?
કાકે એ તો બાપનો ભાઈ, કાકી એ તે પારકી જાઈ તારે ને મારે
શી સગાઈ? કાગળીઆના કાન કપાય નહીં. કાગડે કાગડાનું માંસ ખાય નહીં. કાચા કાનવાળાને એક ઇદ્રીનું જ્ઞાન. કાચે ઘડે પાણી ભરવું. કાચે પ્રમાણે કામ કરવું.' કાચી માયા એ નથી. કાચું કાપે ને પાકું સડવા દે. સાખી–સારું સારું રાખી મૂકે, બગડે તેમ ખાય;
સારાને સ્વાદ ન ચાખે, મૂર્ખ તે કહેવાય. કાછડે વાળી સૌ કુદી પડ્યા છે. કાછીઆ બજારની વાત; કાછીઆશાઈ વાત." ૧ એમ વર પિતાની સ્ત્રીને પુછે છે, ત્યારે સ્ત્રી જવાબ આપે છે તેની એક વાત છે.
“ કહે છેને વર ઘરડ” એક કણબી પટેલ મધ્યમ અવસ્થાએ ઘરભંગ થયું ત્યારે કોઈ નાની ઉમરની રાંડેલી કણબણુ સાથે નાતરું કરવાનો ઠરાવ થયે. તે પ્રમાણે પટેલ ગાડું જોડી નાતરાંની વહુને તેડવા ગયા. જમાઇને જેવા સારૂ અડેસપડેસની સ્ત્રીઓ ભેગી થઈ, તે બોલવા લાગી કે, “વર ઘરડે, વર ઘરડે.” પટેલે તે સાંભળ્યું, તેથી પટેલના મનમાં વિચાર આવ્યો કે, આ બધી સ્ત્રીઓએ મને ઘરડો કહ્યો તેથી નાતરે આવનાર વહુનું હૈયું પડી જશે. પણ પટેલ બે નહીં. પછી ઠરાવ પ્રમાણે તે કણબણને પટેલ સાથે વળાવી દીધી. પટેલે ગાડું હાંકીને પિતાના સસરાના ગામથી ત્રણ ચાર ગાઉ ઉપર છાંયડે તથા પાણું આવ્યું ત્યાં ગાડું છોડી નાસ્તો કરવા વિચાર કર્યો ને ગાડું છોડ્યું. બળદને ગાડાને ઉટડે બાંધીને પટેલ બાંહો ચડાવીને થડમાં ખેતર દેહસે વીઘાન હશે તેને દોડતા દોડતા ખુબ ઝડપથી એક ફેરે મારી આવી બાયડી પાસે આવી મુછો ચડાવી પૂછે છે, “કહેછેને વર ઘરડે, જે મારામાં કેટલી જુવાની છે?” ત્યારે બાયડીએ કહ્યું, “વર ઘરડે તે તે વખતે જાર્યો હતો, પણ ગાંડ હમણું જાણ્યો.” - ૨ કાગળીઓ=કાગળ લાવનાર. ૩ સાંભળીને કામ કરવાનું. ૪ તે પાર પડે નહીં. ૫ ભાવનગરમાં આ કહેવત છે, ગપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com