________________
કહેવતસંગ્રહ
કડક દાણ કેરડુ તે ચહડે નહીં. કહ્યું કઢાય ને લઢયું લઢાય. કણું થડા ને કાંકરા ઘણું. કણબીની મત ગેડી તે બળદ વેચીને લીધી ઘડી. કણીઆ સદા રણીઆ, કેઈ દહાડે કાંકણુ આ. કથન નીકળ્યું.' કથા એ મિયા, ભમરગીતા કેાની દીકરી? કથીર સેનું થાય નહીં. કદમ કહડા નીકળે છે; પગે પદ્મ છે. કદહાડે કેકેડ ને કમોસમે કેળાં. કદી ને મદી મીઆ ચાલ્યા નદી.૪ કધન આવે તે સધનને તાણી જાય, કધાન્ય કેળવીને ખાવું. કન્યા જાણે કચકડો, ને વર મેતીને દાણ. કનક ને કામની, તજ્યાં તજાતાં નથી.
કચનસ કીરત બડી, કીરત કલ્યાણ
કલ્યાણ ઈજત બડી, ઈજતસે બડા દાન. કપડે પેહેનેકું તીન વારઃ બુધ, બૃહસ્પતિ ને શુક્રવાર. પાળે તો ફળે ભુપાળમ, કપાળ કુટે નસીબ ન સુધરે. કપાળે કોઢ હજે, પણ પાડોસી મેઢ ન હજો. કપાળનું ટીલું કપાળે થાય, કપાળનું ટીલું ગાલે ન થાય. કપિલા છઠ છત્રીશ વર્ષે આવે. કપુરનું વહીતરૂપ કબુતર ઊડ ગયા, પીછે ફરરર (નમાલી વાત). કબુદ્ધિની મત થોડી, ઘર વેચીને લીધી ઘડી. કબેસણું ને કોલ ખમાય નહીં. કમાડ કરતાં ઉલાળે ભારે.
૧ છેલ્લે ના જવાબ નીકળ્યો. ૨ પીતળ માણસ તે પીતળ, ૩ કડાદ્રવ્યના ભરેલા તાવડા. ૪ નાહાય નહીં તે નહાવા ચાલ્યા એ નવાઇ. ૫ મજુરી કરતાં કરતાં પણ ખુશબો આવે. ધર્મનું કામ. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com