________________
કહેવતસંગ્રહ
આંધળાભીંત થઇ ગયા છે. આંધળાની આંખ.
આંધળાની લાકડી.
આંધળા વાડ કરે, તે પાંગળા દીવા ધરે.૩
આંધળા ભીંતે અથડાય.
આંધી કેવી હેંડી ગઇ છે.જ
આંબાગાળા ને પૈસા ટાળેા,
આંખાની કાઠી, રાંધનારી નાડી.
સાખી—આંબા ડાળે ક્રાયલ રાચ્છ, મચ્છી રાજી જળમાં; ધરબારી તે ઘરમાં રાજી, જોગી રાજી વનમાં.
ક
કંઈ થયા ને કઈ થશે, આ ગામ તેા એમનું એમ વસે. કોય કાગડી જ્યાં વળગે ત્યાંથી છૂટે નહીં.
કબાપ કાઇની કરવી નહીં.
ઘરધણી વેઠાય, પણુ કપાડેાસી ન વેઠાય.
કચરા નાંખતાં જન્મારા ગયા, તે ભાભાજી ઊકરડા કીયે? ચરે કચય વધે.૬
કુચ્છી ઢગા.
કચ્છજો હૈડા ઉંડા.
જીઆમાં હર્ડ, ફાસી કહેતાં લડે.
જીઆનું મ્હોં કાળું. કટાણે કાયલ ખેલે.
કજીએ જોવા જાવું તે ખાંતે ખુવાર થાવું.
ફૅટકના પગ અવળા. કટકની હાંલ્લી કટકમાં ફાડવી.
કઠાર વાણી, કજીનું મૂળ. ઠાર હૈયાવાળાની છાતી પત્થર જેવી.
૧ ઘણાજ મેાહ પામી મૂઢ થયા હાય તે. ૨ મ્હા જોયા લાડકા, એક ને એક દીકરા. ૩ એ કાંઈ નહીં. ૪ ભાન રહેતું નથી. ૫ ખા=નિંદા. ૬ ઊકરડા વધે, પૈસે પૈસા વધે. છ ઢગા એટલે ખળદ. આ શબ્દ મૂર્ખને લાગુ છે. કચ્છના બળદ વખહાય છે. ૮ ભૉ=ખીજે. ૯ લશ્કરના પગ અવળા એટલે ચારે તરફ ચાલે. કટના પગ અવળા–ધાયું હોય કંઇ ને જવું પડે બીજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com