________________
કહેવત સંગ્રહ ગોકીરે શુકન નહીં. દેહરા-શુકન શુભાશુભ જબ ભયે, હોય સકે કામ
તબ હમ સુર પુરાન, લહન કૃષ્ણકે નામ. ૪૧૪ જબ રિપુ આયે નગર સન, કન્યા કાલ વ્યતીત;
તબ મુહૂર્ત અરૂ શુકન પુનિ,ન લો શાસ્ત્ર કહીત. ૬૧૫ હ૩૯. જ્યોતિષના બે ભાગ છે, ગણિત અને ફલાદેશ.
હુરમખાને ચમખેરા, માલખાને મુસ્તરી; કરમખાને જમી ફરજંદ, કબજે કર લે મેદની. કિ કવતિ રહા સર્વે, યદિ કેદ્રો બૃહસ્પતિ. પડવે મૂળને પાંચમ ભરણું, આઠમ કૃત્તિકા, નેમ રહિણઃ દશમે અશ્લેષા સહી, પાચે જ્વાલામુખી યોગ કહી. ૩ દોહ–જણે માતા તે જીવે નહીં, વસે તો ઉજડ થાય;
નારી પહેરે ચુડલો, કે બાંય સમૂળો જાય. ૬૧૬
૧૦
૧ લૂંટ અગર ધાડની બૂમ પડતાં વારે ચડતી વખત. ૨ તેમાં લાદેશ જાણવામાં લોકોને સ્વાર્થ રહેલે હેવાથી તે વિષે લોકો વધારે ધ્યાન આપે છે. અને તેથી લાદેશને વિષય લોકો જાણવા ચાહે છે. તે સંબંધમાં લોકોમાં જે કાંઈ વાક્યો કે કવિતાના રૂપમાં ચાલે છે તે દૂહાદિ લખ્યા છે.
- ૨ બાળકને જન્મ થાય છે ત્યારે વખત લઈ જન્મ ટાણે જે ગ્રહ જે રાશિમાં હોય તે રાશિમાં મૂકીને જન્મકુંડલી તૈયાર કરવામાં આવે છે. રાશિ બાર છે તેથી કુંડલીનાં ખાનાં બાર છે. પહેલું લગ્ન શરીર, બીજું દ્રવ્યભવન, ત્રીજું પરાક્રમ તથા ભાંડરૂ, ચેય મા, ઘર તથા પશુ, પાંચમું બુદ્ધિ સંતાન, છઠ્ઠ રેગ, શત્રુ તથા મેસાળ, સાતમું આ તથા પરદેશગમન, આઠમું આયુષ્ય, નવમું ભાગ્ય તથા ધમે, દશમું રાજ તથા પિતા, અગીઆરમું લાભ, બારમું ખરચ, વ્યય. એવી કુંડલીમાં જ્યાં તે ગ્રહ આવ્યા હોય તે પ્રમાણે માણસની જીંદગીના બનાનું ભવિષ્ય કહેવાય છે. ૩ સાતમા ખાનામાં જ હાય, 8 માલખાનું બીજું તેમાં શનિ હોય, ૫ કરમખાનું એટલે રાજખાનામાં મંગળ હોય, તેવા ગ્રહવાળે પુરૂષ પૃથ્વીને જીતી લે તે થાય. ૬ જન્મકુંડળીમાં પહેલું, ચાયું સાતમું અને દશમું એ ચારે કેંદ્રસ્થાન કહેવાય છે. તેમાંથી એકે સ્થાનમાં બૃહસ્પતિ પડ્યો હોય તે બીજા નબળા ગ્રહ હોય તે પણ નડી શકે નહીં. ૭ એ પાંચ જવાલામુખી ગમાં બાળક જન્મે અગર કોઈ શુભ કામ કર્યું હોય છે, તેના પરિણામ સબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com