________________
કહેવત સંગ્રહ
ર૭૯
સારાં શુકન.
બેહે ભરી પાણીઆરી (સૌભાગ્યવતિ) મળે. ખર ડા, ને વસિયર (નાગ) જમણે.
ઘોડા ઉપર સવાર બેઠેલો મળે, બેબી ધોયેલાં લુગડાં લઈ મળે. માટીને ટોપલ, ગાડુ કે છાલકું મળે. ડેલું ગાડું મળે. વાછડા સહિત ગાય મળે. હથીઆરબંધ માણસ મળે. ચાંદલે કરેલ વિપ્ર મળે. ફૂલની છાબ સહિત કોઈ માણસ મળે. માછલી મરેલી મળે તે શુકન સારાં પારસી લોકમાં. જમણું હરણ ઊતરે, ને જમણુંથી પાછું ડાબાં ઊતરે તે સારાં. કુંભ, તેરવા, ચીબરી, હનુમંત ને હરણ એતાં જે મળે તે ભલાં જમણાં. કાન કરે કુતરા, મીંદડી આડી જાય; જે આવે છીંક તે ચાલતાં થંભી જાય. प्रामे वामप्रयाणे रासभशब्दोपि मङ्गलं कुरुते ॥ ખરાબ શુકન. રાંડરાંડ બાઈડી મળે. લાકડાંની છાણની ભારી મળે. ચાલતી વખતે છક થાય. સામે ભેંસ, સેવ કેટલાકુટ કુંભાર મળે. ચાલતી વખતે કુતરૂં કાન ફફડાવે, બિલાડી આડી ઊતરે. ડાબે કાગડે બેલે. ડાબી કે પાછળ ચીબરી બોલે. આટે કુટે ને ઘી ઘડે, છૂટા કેશી નાર; વગર ટીલે વિપ્ર મળે, તો નિશ્ચ ખૂટે કાળ. અમાવાસ્યાને રોજ હજાર કામ હેય પણ બહારગામ જવું નહીં. દેહ-ડાબી ભેરવ કળકળે. જમણાં લાળા થાય;
તે શુકને જે ચાલીએ, તે નિશ્વ ભુંડુ જણાય. ૬૧૩ શક્તને વહેમ નથી એમ પણ કહી શકાય છે તે સંબંધમાં વાકયો
શકનથી શબ્દ આગળ. મનમાં કામ કરવાને કે જવાને ઉલ્લાસ આવે તો શુકનની જરૂર નહીં.
૧ ભ==ધડે. ૨ તેરવા દેવચકલી, કાળા રંગની પુંછડી ઉંચી નીચી કરે છે તે. કે ગામ જતાં ગધેડે ડાબે બુકે તે પણ મંગળ કરે છે. આવા શુનને માટે તે ગ્રન્થ છે. પણ લોકોમાં બહુ જાણુતા મારા જાણવામાં છે તે લખ્યા છે. ૪ ભરવચીબરી. ૫ કળકળે બેલે. ૬ લાગીઝશિયાળનું રેવું. ૭ શબ્દસારું વાક્ય કે આશીર્વાદ. ૮ આગળા સરસ, વધારે સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com