________________
કહેવતસંગ્રહ
૭૩૪. આદુ ખાઈને લાગ્યું છે. છ આદુ ખાઈને લાગ્યા છે. રાતદિવસ લાગ્યા છે. ચહુડે ધડે આવ્યા છે. જરા ઘેાડા તાણી બાંધ. ૧ ૭૩૫. ખાજરી, ખાવટા, વાલ વિષે. ૧૧
અલિહારી તારી બાજરા, જેનાં મેટાં પાન: ધાડે પાંખા આવીએ, મુઢા થયા જીવાત. બાજરી મારા ઉંચા છેાડ, મારે માથે ટાપી; મારા ગુણ યારે જણાય, કે ખાય દૂધ તે ફાટી, આવટા કહે હું ઝીણા દાણા, દેખીતા તેા રાઈ; બાર મહિના મને સેવે, તેા ખેાખા કહાડું સાહી. વાલ કહે હું મેટા દાણેા, ધણાં લાકડાં બાળું; ચાર દિવસ મને સેવે, તે સત્તામાં એસતે ટાળું, વાલ કરે તાલ, તે મગ કરે પગ. મગ કહે હું લીલેા દાણા, મારે માથે ચાંદું; મારા ખપ કયારે પડે, કે માણસ હાય માંદું. મગ કહે હું લીલા દાણા, મારે માથે ચાંદું; એચાર મહિના ખાય તે, માણસ ઉઠાડું માંદું. મઠ કહે હું ઝીણા દાણેા, મારે માથે નાખું; મારી પરખ ક્યારે પડે, કે ધેડું આવે થાયું. મકાઈ કહે હું મેટા દાણેા, મારે માથે ચેટી; મારી પરખ કયારે પડે કે, ઘેર ક્રુઝે એટી.જ ઘઊં કહે હું રૂડા દાણે!, મારે માથે ચીરે; મારી પરખ ક્યારે પડે કે, એહેન ઘેર આવે વીરા.પ લાંગ ભાગે ટાંગ, વટાણા વાયડા ઝેર.
કેશવદાસના ઘેાડાની પેઠે મંડ્યો છે. ધડી સાસ ખાતા નથી. આંટા ખાઈ આંગણું ખાદી નાંખ્યું.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૭૭
૫
૧ સાસ ખા. ૨ વાલ વાયુ વધારે ને મગ દૃસ્ત કરે. ૩ મઠ ઘેાડાને વધારે ગુણકારી છે, તે ઘેાડાને તે ખવરાવવામાં આવે છે ત્યારે ધાડુ પુષ્ટ થાય છે. ૪ ઝેટી=ભેંસ. ભેંસના દૂધ સાથે મકાઇના રોટલા ખાવામાં આવે છે ત્યારે સ્વાદિષ્ટ લાગે છે, ૫ બેહેનને ઘેર ભાઈ જાય ત્યારે બેહેનનું હેત ભાઈ ઉપર વધારે હેાવાથી બેહેન અનેક પ્રકારનાં ભેાજન ખનાવે. જેવાં કે ઘેખર, સૂત્રફેણી, જલેબી, સેવા, લાડુ, ચારનું, શીરે વગેરે. આ સર્વ ચીનો ઘઉંની થાય છે.
www.umaragyanbhandar.com