________________
૨૭૬
કહેવતસંગ્રહ
૭૨૯. પંથ વર ભાગે હાડ, ખીજ વર લડાવે લાડ. ૩ પંથ વર ભાગે હાડ, ખીજ વર લડાવે લાડ; ત્રીજ વર કલ્લી સાંકળાં, ચેાથ વર મરણુ લાકડાં. એક ગારીના નાવલેા, હીંડે જાગે કળાયલ માર; એ ગારીનેા નાવલે, હીંડે જાણે હરાયું ઢાર. એ બાયડીના વર ચુલે ફૂંકે.
७
૭૩૦. માથે ખહુ દુ:ખ પડે છે ત્યારે વપરાતાં વાક્ય. માથે છાણાં થપાણાં. રવ રહી.
માથે છપ્પનના પાટા પડ્યા.
રામકહાણી થઈ. દુઃખનાં ઝાડ ઊગ્યાં. માથે દુઃખના ડુંગર પડ્યા, દુઃખના દરીઆ છઠ્યા. ૭૩૧. ગુણચાર અને નિમકડુરામની એક દશા. પ્ ગુણચાર અને નિમકહરામની એક દશા.
ખુટલને ખાસડાં જ હાય. કૃતજ્ઞી અને વિશ્વાસઘાતી મહા પાપી. ગુણચારને માટે પરમેશ્વરને ઘેર પણ જગ્યા નથી. કુતરાને રોટલા નાખે. હેાય તે પણ ગુણ કરે.' ૭૩૨. મા પૂછે આવતા, આયડી પૂછે લાવતા. ૫
મા પૂછે આવતા, બાયડી પૂછે લાવતા.
જણનારી તે જીવ આપવાની, પરણનારી પાક મૂકવાની. દહાડા ઉપર દહાડા જાય, આવરદામાં આછે. થાય.
મા જાણે મેાટા થાય, બાયડી જાણે લાવતા થાય.
મા રૂવે બાર માસ, બાયડી રૂવે માસ છ માસ, ને બેહેન રૂવે વારતહેવાર. ૯૩૩. વાટે જાતાં વઢવાડ વાહેારે તેવા છે.
૧૦
ઊછીતેા કજીએ લેવા.
વાટે જાતાં વઢવાડ વહારે તેવા છે. ચહડાવ્યા ચપણુ લે તેવા છે. મી મસાલા વગર રહ્યા છે. મસાલા મળે તે મીઆં ઊડે તેવા છે. કર અટક્યા એટલે હેઠા બેઠા છે. ટટળી રહ્યા ઊપર જોર ચાલતું નથી. કાણા પંડ્યા નમસ્કાર, તેા કહે વઢવાના ચાળા,
૧ કૃતશ્રી માણસ તેથી પણ નીચે.
માથે હરણુ બેઠાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હજી ત। ભેાંય પગ અસ્થા નથી. ટીંગાણુ! ઉપર જોર નહીં.
www.umaragyanbhandar.com