________________
૨૬૦
કહેવત સંગ્રહ
કુતીઅન બડી હરામકી, દામ દેખ લલચાય;
જીસકા દામ હરામકા,હી કુતીઅન ઘર જાય. ૫૮૫ જોડકણાં-પગ પછાડે, પાની મોડે, કુવા કાઠે અંબોડે છેડે;
છે કહાડી વા ઊડાડે, કુલટા તે શું ઢોલ વગાડે? આગળ ચાલે, પાછળ દેખે, જમણું કરવું કંકણ પસારે; હાથ પસારી પીઠ દેખાડે, અકુલિન તે શું ઢોલ વગાડે ? અચકે મચકે તારે ઝાઝે, મુખે ખરે છે ફૂલ;
એક કંથ જે તારે હેય, તે મારું માથું ફુલ. ૭૦૫. તમાકુ પીવાના, ખાવાના ને સુંઘવાના વ્યસન વિષે. ૧૩
ખાય તેને ખુણે, પીએ તેનું ઘર; સુધે તેનાં લુગડાં, એ ત્રણે બરાબર. ૧ આધી કટકી અમલરી, ચપટી ભાંગ ન ખાય; તે નર કેઠી સરીખડા, ધાને ધાન સમાય. ૨ કેાઈ સુધે, કાઈ ખાય, કઈ પીએ હુકકે; તમાકુનું વ્યસન કરી, ઠાર ઠાર થુંકે. ૩ છેલ વ્યસન છીંકણી, રાજ વ્યસન હુકકે; ગાંડું વ્યસન તમાકુ, તે ઠાર ઠાર થુંકા. ૪ તમાકુ તે એક વાર, ભાંગ વાર બીજી; તપખીર તે વારંવાર, એ ફજેતી ત્રીજી. ૫ સુંઘણુકા સડાકા, જબ સુધે તબ તાજા; જીસકી પાંડીમેં ડબી, વ છત્રપતિ રાજા. ૬ સુંઘણી સહામણું, ને લુગડાં લજામણું; સુગ સુંગામણ, ને છીંક છીંકામણી, લાજ લજામણું, ને હાથ અડામણી. ૭ હુક્કા વાળો હડીઓ કહેડે, ચપટીવાળો ચેર; જરદાવાળો ઝેટે મારે, જેમ ખરીઉં ઢેર. ૮ તમાકુ રે તમાકુ, ઝાડે ચહડી જેયું:
એક બીડી તમાકુ માટે, અજાચકપણું . ૯
કઈ ખાવે, કેાઈ પીવે, ને કઈ લે વાસ; ૧ મુખેથી બેલે છે તે જાણે કુલ ઝરે છે. ૨ વ્યસનીએ પિતાને ભાવ દર્શાવ્યો. ૩ ચાવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com