________________
કહેવતસંગ્રહ
૨૫૯
૫૮૦
૫૮૧
ચાડીઓને શરમ નહીં, તે અઘોરીને ધર્મ નહીં. મૂર્ખને મર્મ નહીં, ને દિગબરને શરમ નહીં. સંતને તંત નહીં, ને સાધુજનને સ્વાદ નહીં. ગરાસીઓ ગેઝાર નહીં, ને પારસી નાતબહાર નહીં. વાંઢાને વકર નહીં, ને છાશમાં શકર નહીં. દેહરા–ચોકીમાં ચેરી નહીં, નહીં વેશ્યાને કંથ;
મડાવાને નહીં વીજળી, નહીં માંદાને પંથ.' વેશ્યા કેાઈ રડે નહીં, નહીં રાજાને દંડ;
પાણીને અગ્નિ નહીં, નહીં જીવતાને પીંડ. ૭૦૨. દાતા દાન કરે, ને ઊપર વિનય કરે. ૬ દાતા દાન કરે, ને ઊપર વિનય કરે. નાગા પઈ આપે નહીં, ને મરડ કે મોટાઈને પાર નહીં.. દાતા બિન મીલે ન દાન, ગુરૂ બિન મીલે ન જ્ઞાન. સારાં ઝાડ ફળ આપે ને છાયા કરે. રામે લંકા લઈ વૈકુંઠ આપ્યું. દેહ–અગર બળંતાં ગુણ કરે, ને સુખડ ઘાસતાં;
શરા હેય તે રણ ચડે, ને કાયર નાસતાં. ૧૮૨ ૭૦૩. વલ્હેણામાં મુતરવું. ૬ વહેણમાં મુતરવું. ભલાઈ કરી પાણીમાં નાંખવી. દૂધમાં કદૂધ એરવું. ક્ય-કારવ્યા માથે પાણી ફેરવવું.
જમાડીને જેડા મારવા. મુતરે ચળુ લેવરાવવું. ૭૦૪ છીનાળ રાંડ છમકતી ચાલે, ને ઘુંઘટડામાં ઘર ઘાલે. ૧૦ છીનાળ રાંડ છમકતી ચાલે, ને ઘુંઘટડામાં ઘર ઘાલે. ચંચળ નારનાં નેણુ ચંચળ, ચવક્ર ફર્યા કરે. આવું ઓઢે, ઘુંઘટો તાણે, તેના ગુણ ગાવિદ જાણે. નીચું જોઈ નારી ચાલે, તે પગ પાતાળમાં ઘાલે. દેહરા–ઊંચા જે આખલો, નીચાં જઈ નાર;
એકલ હટ વાણુઓ, એ ત્રણે ગરદન માર. ચંચલ નેન છીનાલકે, સબસે રાખે પ્રીત;
એક છોડ છતીસ કરે, વોહી કુતી અનકી રીત. ૫૮૪ ૧ મુસાફરી. ૨ શ્રાદ્ધના પીંડ આપે છે તે.
૫૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com