________________
કહેવતસંગ્રહ
૨૬૧
તમાકુની નિંદા કરે, તેનું જાય સત્યાનાશ. ૧૦. ગરીબ ઘેર છીંકણ, રાજ ઘેર હુકકા; સાધારણ ઘેર બીડી, તે બેઠાં બેઠાં કે. ૧૧
હુક ને હાથી, તે છત્રપતિના સાથી. ૧૨ દેહ–સસા ચલા સ્વર્ગમે, બેઠા પાલખી માંહે,
અધબીચર્સે પીછા ફીર, હુકકા તમાકુ નહે. ૫૮૬ ૭૦ ૬. સંધ્યા તર્પણ સાંતીડું ને કેદાળી ખટકમે. ૨ સંધ્યા તર્પણ સાંતિડું ને કોદાળી ખટકર્મ, ઘરમાં હેય બે બળદીઆ, તે રહે ઘરનો ધર્મર
“હવે સાઠે વર્ષે હું શું ગામાં હાથ ઘાલું.” ૭૦૭. સુકા ભેગું લીલું બળે, ૫
સુકા ભેગું લીલું બળે. નબળા સાથે સહુ નબળા. પાપડી સાથે ઇઅળ બફાય. ઝાઝે ગાંડ ગામ ગાંડું.
લડાઈ જોવા જાય તેને પણ વાગે. - ૭૦૮. ચેમાસામાં વર્ષાદ કે થશે તે જાણવા સારૂ અનુભવથી કે
શાસ્ત્રાધારે વર્તારે કાહાડવાને લેકમાં પ્રચલિત એઠાં અથવા
આધારભૂત વાકયા. ૮૦ ૧ અવનિ ગળતાં અન્નનો નાશ, રેવતી ગળતાં નહીં જળ આશ.
૧ સારસ્વત બ્રાહ્મણ લુહાણું તથા ખત્રીના ગેર થાય છે. તે ગોર લોકો લુહાણા તથા ખત્રી સાથે રેટીવ્યવહાર રાખે છે ને તે લેકમાં હુક્કો પીવાને ચાલ એટલે બધો છે કે સાધારણ કહેવત ચાલે છે કે, “બે સારસ્વત, ને ત્રણ હા.” એક સારસ્વત સદાચરણથી ચાલી ઇશ્વરભક્તિ કરતા હતા, તેને સ્વર્ગમાં લઈ જવા વિમાન આવ્યું સારસ્વત વિમાનમાં બેઠે, એટલે તેને વિમાનવાળા લઈને ચાલ્યા. રસ્તામાં હુકાની તબ થઈ, ત્યારે સારસ્વત વિમાન ઊપાડનારને પૂછ્યું કે, “સ્વર્ગલોકમાં હુકકો છે?” તેમણે ઉત્તર આપ્યો કે, “બધું છે, પણ હુ નથી.” એ સાંભળી સારસ્વતે કહ્યું, “વાળ વિમાન પાછું મારે સ્વર્ગમાં નથી આવવું.” આ વાત સારસ્વતને હુક્કા ઉપરને ભાવ દર્શાવવાને માટે છે. તે ઉપરથી લોકોમાં ચાલતે આ દેહરે છે. ૨ ધર્મ સંબંધી મહિમા જેના મનમાં નથી તે લોકોને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તન કરવા તરફ આગ્રહ રહે છે તે સંબંધમાં આ દેહરે છે. ૩ એક ભરવાડ હાજતે જઈ પાણીને બદલે ઢેફાથી સાફ થત હતો. તેને એક બ્રાહ્મણ મળે ને શૈચ વિધિને ઉપદેશ કર્યો. તેમાં પાણું આમ લેવું, હાથ માટીથી જોવા, પગ ધોવા ને આચમન કરવું, કટિસ્નાન કરવું વગેરે કહ્યું. ત્યારે ભરવાડ કહે છે, “મહારાજનું માથું ફર્યું છે.” એવા સંસ્કાર મન ઉપર પડી જાય છે તે ઉપદેશથી ખસી શક્તા નથી. ૪ ગળતાં વરસતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com