________________
કહેવતંત્સંગ્રહ
૬૮૪. અગ્નિ આગળ ધી આગન્યા વગર રહે નહીં. ૮ અગ્નિ આગળ ઘી ઓગળ્યા વગર રહે નહીં. કાજળની કોટડીમાં પેઠે દાગ લાગે જ લાગે, દારૂ તે દેવતા ભેગા થાય, તા સળગ્યા વગર રહે નહીં. કામિનિકે સંગ ખસે, કામ જાગેઈ જાગે, સંસારમાં ગમે તેમ કરેા, પણ દુ:ખ આવેઇ આવે. ઊંટ ઉપર બેઠા તે ગમે તેટલા અડગ રહીએ, પણ હાલ્યા વગર એકાંત પ્રુરી છે.
રહેવાય જ નહીં.
ગમે તેટલું સંભાળા, પણ જોગના રંગ લાગે જ લાગે, ૬૮૫. હૈયું હાય હાય તેા જઇએ દારીની સાથ. ૬
હૈયું હાય હાથ તા જઇએ દારીની સાથ. હૈયું હાથ તા વૈદ જખ મારે છે.
જીભ સેા મણ શ્રી ખાય પણ ચીકણી થાય જ નહીં. સંત પુરૂષ હારા વિશ્ર્વ આવે તેા પણ ડગે નહીં. ચકમક હજાર વર્ષ પાણીમાં રહે, પણ આગ જાય જ નહીં. દાહરા—પ્રીત પુરાણી નાહુવે, જાહેર જાણે જગ; જળમાં ભીંજે કાંકરી તેાપણુ તજે ન અગ.૨ ૫૭૪
૬૮૬. વગડામાં રૂદન પ વગડામાં રૂદન. કુવા કાંઠે લાંધણુ. ગામ ઝાંપે નાતરૂં. * ગામ ઝાંપે રામ રામ. ૬૮૭. આનંદની ઘડી (હર્ષના તે વાકયે..) છ.
વૈશ્યાના કરા કાને બાપ કહે? વખતમાં માણુસા ઉદ્દગાર કહાડે છે
ધન ઘડી ધન દહાડા.
આજના દિવસ વિવાહથી રળીઆમણેા.
૨૫૫
આજના દિન ઊજળેા.
૧ જોગ=સમાગમ, સહવાસ. ૨ ચકમની કાંકરી ઘણા વખત જળમાં ભીંજાયેલી રહે તે પણ તેમાંથી અગ્નિના નારા થતા નથી. ગજવેલના કડાને ચેગ થતાં તરત અગ્નિ પેદા થાય છે. ૩ અરણ્ય રૂદન તે કાઈ જાણે નહીં. છાનું રાખવા કાણુ આવે અને અરણ્યમાં તે કાણું જીએ ? આપણા મનનું દુ:ખ કાઈ જાણે નહીં તેથી મદદ કરવાને મન પણ ફાઇનું થાય નહીં. ૪ તે ફાણુ જમવા જાય, ને કાણુ ન જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com