________________
૨૫૪
કહેવતસંગ્રહ
૬૮૧. રાવણને લંકા ને બ્રાહ્મણને વાછડી. ૩ રાવણને લંકા ને બ્રાહ્મણને વાછડી. ગરીબને ઝુંપડું ને રાજાને મહેલ.' દેહ–બમનકી ગઈ બછડી, રાવણકી ગઈ લંક;
દેનું દુઃખ સમાન છે, એ રાવ એ રંક. ૫૭૩ ૬૮૨. દિવાસે, સે પર્વને વાસે. (અષાઢ વદ ૦)) ) ૧૧ દિવાસે, સે પર્વને વાસ.
તેની વિગત શ્રાવણ માસ આ પર્વને; નવ બેડાનાં; સોળ તેડાનાં; ગણપતિ ચોથથી જળ ઝીલણી અગીઆરસ સુધીનાં પર્વ; દિશ જોગીનાં ૫ વિશ ભેગીનાં. આસો વદ ૦)) સુધી, દિવાળી સુધી કાર્તિક સુદ ૧ અન્નકેટ, જુહાર પટેળાં. કાર્તિક સુદ ૨ ભાઈલાબીજ. કાર્તિક સુદ ૫ સૌભાગ્ય પંચમી, જ્ઞાન પાંચમ.
કાર્તિક સુદ ૧૧ થી ૧૫ સુધી ભિષ્મ પંચક. ૬૮૩. નવાબનું નગારું ત્યાં પુંજીઆનું તગારું. પણ
નવાબનું નગારું, ત્યાં પંજીઆનું તગારું. રાજી રાજીઆ, તે શેખજી સાહેબ. હોળી દીવાળી વચ્ચે ઊત્તરાયણ કાંઈ ઓછું પર્વ નથી. હળી સામી ડાકણ જેસી તેરી લીંબડી, એસી મેરી બબડી.
૧ પડે અગર બળે તે દુઃખ બનેને સરખુ. ૨ આમાં બને પિતાને માલ જવાથી નુકસાન લાગે તેને અસેસ ગરીબને ને રાજાને સર થાય છે. ૩ જૈનનાં પચુસણું. ૪ બ્રાહ્મણનાં એટલે શ્રાદ્ધ. ૫ નવરાત્રિ બેસવું ને વેગ પાળ, આસો માસના. આ પર્વોમાં ચૌદશ આદિ બધાં પર્વ બળેવ, જન્માષ્ટમી આદિ આવી જાય છે. ૬ ફાગણ સુદ ૧૫ ના રોજ હેળી ખડકાય છે તેના સામે નાની હેળી કાઠિયાવાડમાં ખડકાય છે તે નાની હેળીને ડાકણ કહે છે, જામનગરમાં ખાસ રીત છે. ૭ રાણપુરના કસબાતીનું વાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com