________________
કહેવત સંગ્રહ
૨૫૩
દેહરા-પહેલું તીરથ સાસુ સસરે, બીજું તીરથ શાળી;
માબાપ તે નદી નાળે, ખરું તીરથ ઘરવાળી. ૫૭૧ મા વડે મહીઅર ને બાપવડે લાડ;
ભાઈ ભાઈને ઘેર ગયાં, તે લોકના જેવાં બાર. ૫૭૨ ૬૭૭. ઝાડ વંઠયું જે બગલું . ૭
ઝાડ વંઠયું જે બગલું બેઠું. કાયા વડી જે કાળી પેઠું. કુ વંઠેય કબુતર બેઠું. ઘર વંઠયું જે ભુતડુ પેઠું. ઘર વંઠયું જે પાછળ છીંડી. વહુ વંઠી તે પર સાથે હીંડી.
ખેતર વંઠયું જે ચારીઊંટ પેઠું. ૬૭૮. સાસરાનું માન સાળીએ. ૫ સાસરાનું માન સાળીએ. ગાવાનું માન તાળીએ. જમણનું માન થાળીએ. મોહેડાનું માન વાળીએ, ગાળ ટુંકારે,* ને વાત હુંકારે. ૬૭૯ ઘઊંની કણક જેમ કેળવીએ તેમ કેળવાય. ૫ ઘઊંની કણક જેમ કેળવીએ તેમ કેળવાય. ઘઊંનાં ઘેબર થાય, ને ઘઊંની ઘંસ થાય. કવિની ચતુરાઈથી, પથ પરમેશ્વર થાય. જુઠું બોલે ને જડતું લાવે તે ચતુરાઈ હેઠ સાજા તે ઉત્તર ઝાઝા. ૬૮૦. ખરૂં હાંલ્લું ખાતરને મેહડે. ૭
ખરૂ હાંલું ખાતરને મોહાડે. હડકાયું કુતરૂં હરણ વસે. આંધળું દળે કે ગાય. અતિ ઘર ને માતાનું લુગડુ. અતિ વૃદ્ધ તે સમ ખાવામાં ખપ લાગે. ખારું ઘી દીવે કે તાવડે. ખાટી છાસ ઊકરડે નખાય.
૧ કાળીયું અફીણ, ૨ ભગતડુ પેઠું પણ બેલાય છે. ૩ ચાર વહાડનાર. ૪ ટુંકારે બોલાય છે, પણ શુદ્ધ “”કારે તુંકારે કહીને ગાળ દેવાય તમે અગર આપ કહીને ગાળ દેવાય નહીં. ૫ ખાતર એટલે ચાર કેઇના ઘરમાં ખાતર પાડે તે. ખાતરને મેહડે ખરૂં હાંલ્લું મૂકવું હોય તો ચેર ત્યાં ખાતર પાડે નહીં. ખરૂં હાલ્યું જુએ એટલે અપશુક્લ ગણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com