________________
૨૫૨
કહેવત સંગ્રહ
વાલમાંથી રતી ચારે તે સેની. સેની સગી બહેનને નહીં. સેની સાચે તેનું નામ, કરે જે તસ્કરનાં કામ. દરજી પિતાના ખાપણુમાંથી ચોરે નહીં. પાકે ચોર દરજી તે વેતરે ને છેતરે. દેહર–પાસે, ભેસે, અગન, જલ, ઠગ, ઠાકોર, સુનાર;
એતાં ન હોય આપણાં, અજ, વાનર, કુનાર. ૫૭૦ ૬૭૩. રંગભેગની મા મુઈ મને સેડમાંથી કાહાડ. ૭ રંગભેગની મા મુઈ મને સેડમાંથી કહાડ. તારે ચાંલ્લો ચુડલે ખેંચી લે, પણ મને જીવતી જવા દે. મા મને કેઠીમાંથી કાહાડ. હાથ ખેડીને માંડ છૂટી નીકળ્યો. તારી દેતી પિતી લઈ લે, પણ મને જીવતો જાવા દે. તારે દીકરે જે તારે પારે આવું. શીઆળ ફરી ઘટાવળ કેાઈ દહાડે ચહડે નહીં. ૬૭૪. રાંડરાંડને પગે પડી, તે કહે હું જેવી તું થજે. ૨ રાંડરાંડને પગે પડી, તે કહે હું જેવી તું થજે.
સાસુને પગે પડી, તે કહે ઠાય તેવાં ઠરજો ને બાળ્યા તેવાં બળજે. ૬૭૫, કટકમાં કાણો ઊંટ બદનામ. ૬ કટકમાં કોણે ઊંટ બદનામ. વાઘનું મોડું લોહીઆળું. ચારને માથે કાગડો. હલકું લેાહી હવાલદારનું. છીંડીએ ચડ્યો તે ચર. નામી શાહુકાર રળી ખાય, ને નામી ચાર માર્યો જાય. ૬૭૬. આવે ભાઈને ભાઇ, તે ઊભે નેવાં સાહી. ૧૧
આ ભાઈને ભાઈ તે ઊભે નેવાં સાહી. આવે બાઈને ભાઈ, તે પેસે ઘરમાં ધાઈ. આવે ભાઈની બેહેન, તે જશે આંસુ ઝેરી. આવે બાઈની બેહેન તે જશે સાડી પહેરી. વહુને સગો તે ચુલાને મેહેમાન. કાંચળીઉં સગપણ તે ખરું. જમણમાં લાડુ ને સગપણમાં સાધુસાળે રસોડા સુધી કે ભાઈ ઓશરીમાં.
સગે સહેદર રહે બાહાર બેસી, નવાણુમાં શ્યાલકર જાય પેસી. ૧ સુનારસેની. સે નારી જેટલાં ચરિત્ર કરી જાણનાર તે સેનાર. ૨ ચાલક શાળે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com