________________
કહેવતસંગ્રહ
૧૫૧
લાંપડાની જડ, બળી જતાં વાર નહીં. શરીર નમૂળીઉં ઝાડ, પડતાં વાર નહીં. પત્થર ઉપર પિયણું ન ઊગે (કેમકે મૂળ ન બાઝે). ૬૬૯. પંડાણને પરીઓ જાણે, દીકરાનું નામ દાઉદીએ. ૩
પડાણીને પરીઓ જાણે, દીકરાનું નામ દાઉદીઓ.
મન જાણે પાપ ને મા જાણે બાપ. હમબી ડચ. ૨૭૦. બાંધી મુઠી લાખની, ઉઘાડી વા ખાય. ૮ બાંધી મુઠી લાખની, ઉઘાડી વા ખાય. પાનડાને પણ પદો સારો. વાત ભરમમાં હોય ત્યાંસુધી સારું. ભરમ ગયે તેનું ભૂષણ ગયું. ભરમમાં ને ભરમમાં અંધારું ચાલ્યા જ કરે. ભરમમાં ને ભરમમાં મોટી પહેડીઓ ચાલે છે. આપણને પી ગયા પછી ભરમ ઉઘાડે. તલવાર મ્યાનમાં રાખવી સારી. ૬૭૧. પાવે પાવાને પાપે જશે. ૩ પાર પાવાને પાપે જશે.
લાકડુ લાકડાને ભારે ભાગશે. સહુ સહુનાં લક્ષણે સહુ જશે. ૬૭૨. સુઈ, સેની ને સાળવી તેને જમ ન શકે જાળવી. ૭
સુઈ સોની ને સાળવી તેને જમ ન શકે જાળવી.
૧ લાંપડું એક જાતનું ઘાસ. ૨ ઔદિચ બ્રાહ્મણની નાત એક વેળા જમવા બેઠી હતી ત્યારે સૌ કહે, “એ, દીચ” ત્યારે કોઈ બીજી જ્ઞાતિને આવેલ તે બોલી ઉઠયો, હમબી ડીચ”.
એક વાણુઓ પરદેશ ગયે ત્યાં એક વાઘરણ પર. કાંઈ મુદત થયા બાદ તે વાણીઆના બે ચાર સગા મળવા આવ્યા તે તેને ત્યાં ઉતર્યા. રઈ વાઘરણે કરી અને સહુ જમવા બેઠા. મેમાનમાંથી એક છે, જેટલી જરા જાડી થઈ છે. એટલે વહુથી રહેવાયું નહીં તે બેલ્યાં, “ઘઉં સારા હોય તે સસલાના કાન જેવી પાતળી રોટલી કરી જાણું છું” મેમાન મનમાં મૂળ સમજ્યા. ઘરધણું બહાર ગયો, પાછળ મેમાન રહ્યા તે પરસ્પર લડવા લાગ્યા, ને એકબીજાને કહેવા લાગ્યા કે, “તું કાળી વટલી વાણુઓ થયે” બીજે કહે, “તું કણબી વટલી વાણુઓ થ છું.” એમ સૌ લડતા હતા ત્યાં વહુ બેલી ઉડ્યાં કે, હું વાઘરણ વટલીને વાણુઅણુ થઈ છું.”
વાઘરણું વટલીને વાણુઅણુ થઈ’ આમાં જોવાનું એ કે વાણીઆ તે વટલાય નë, પણ વાધરણ વટલાણ, પછી મેમાન ઘરધણને કહ્યા વગર બીજે ઠેકાણે ગયા,
૨ પાવાડને રાજા નઠારે થયે તેના વિષે આ કહેવત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com