________________
કહેવતસંગ્રહ
ઢાહરા—મૃગશર ન વાયા વાયરા, આદરા ન જુઠા મેહ; જેખન ન જાયેા ખેડા, ત્રણે હાર્યા તેહ. ભૂખ ગયે ભેાજન મીલા, દંડ ગયે મીલી કબાહુ; જોખન ગયે જોરૂ મીલી, એ તીનુંકું આગ લગાવ. સારડા—સાંતી સવારમાંર જાણુષ્ટ પણ જોડતે નથી; તેની ખખરા ખળામાં, જાણીશ તું જેસલા, ૬૨૧. ક્યાંની રાણક દેવડી, ક્યાંના દાવલ પીર છ ક્યાંની રાણકદેવડી, કયાંના દાવલ પીર લંકાની લાડી ને ધેાધાના વર. કાની લાડી કાનાં દેરાં ઝારશે ?ૐ જ્યાં શેર ચેાળા બાવા લખ્યા હશે ત્યાં ખાશે. ક્યાંના જીવ કમાલીએ તે ક્યાંના માધા મીર દાહરા—ક્યાં ચંદન મલયાગીરી, ક્યાં સાયરાં નીર્ જેમ જેમ પડે વિપતડી, તેમ તેમ સહે શરીર.
૨૩૩
૫૧૯
ખીચડી ભેગું ઢોકળું બફાય. ચૂડામાં મૂડી સમાય.
પર૦
ખેરૂનાં ખીખી ને માલેગામના મીઆં.
પર૧
પરર
૬૨૨. સુંઠ સુંઠ તે ભુપતસિંહની મા ખાઇ ગઇ, હવે તેા કાચાં
રહ્યાં છે. ૩
સુંઠ સુંઠ તા ભુપતસિંહની મા ખાઈ ગઈ, હવે તે કાચાં રહ્યાં છે. રસકસ ચુસાઈ ગયા છે, હવે કુચા રહ્યા છે.
હવે કશા સ્વાદ રહ્યો નથી, મજે હતી તે ઊડી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૨૩. આપડો ભવ છૂટયા. ૩.
(જન્મ રાગી માણસ મરી જાય ત્યારે લાગુ પડે છે.) બાપા ભવ છૂટ્યો. બાપડા પીડા પામતા, રીબાતા મટયા. ભલે ઘરમાં ઘીના ધડા ઢળી જાય, એને શા લાવ લેવાના હતા? ૬૨૪. ધાનને આધારે ઢોકળું ચડે. ૪
ધાનને આધારે ઢોકળું ચડે. શેરડી પાછળ એરડી પાણી પીએ. ૬૨૫ મથુરાંના પેંડા ન્યારા. ૫ મથુરાંના પેંડા ન્યારા.
જમાલની માતા જુદા ચેતા.
૧ કમાહકામળ. ૨ સવારમાં સાંતી જોડે નહીં તેની ખેડ શું થાય ને પાર્ક પણ શું ? ૩ ઝારરો=હારશે, પૂજો કે સેવશે. ૪ પેંડા=માર્ગ,
www.umaragyanbhandar.com