________________
૨૨૪
કહેવતસંગ્રહ
૪૩
४८४
કમનનાં પકવાન કરતાં સુમનને સુકે રોટલો સારો. જે ઘેર આદર નહીં ત્યાં ઘીના ઘડા ઢળી જતા હોય તો પણ જવું નહીં, મન વિના મળવું, તે ભીતે ભટકાવું. ચાહે તેના ચાકર થઈ રહીએ, અનચાહતને બાર ન જઈએ. દેહરા-આવ નહીં, આદર નહીં, નહીં નૈને નેહ,
વા ઘર કછુ ન જાઈએ, કંચન બરસે મેહ. ૪જી આવ એર આદર જહાં, હે નેનું મેં નેહ, વા ઘર નિશદિન જાઈએ, પથ્થર બરસે મેહ, ૪૪૨ બાર બોલાવણું બેસણું, બીડું ને બહુ માન; જે ઘેર પાંચ બખ્ખા નહીં, તે ઘર જાણુ મસાણ. આવ કહે સે ઓલીઆ, બેઠ કહે સો પીર
જીસકે ઘર આદર નહીં, ઉસકા કાટ શિર સેર–આદર કરે અપાર, તે ભેજન ભાજી ભલી;
આણે મન અહંકાર, કડવું ઘેબર કિસનિયા. ૪૯૫ Better is a dinner of herbs where love is than &
stalled ox and hatred therewith. ૫૯૪, ગાંઠે પુર ને બેલવામાં શૂર. ૭ ગાંઠે પુરે બોલવામાં . હામ, દામ ને ઠામવાળે ચાહે તે કરે. જેને ખબકે ખીલા હેઠ, નવસે નવાણું રોકડી. જેના હાથ લાંબા તે બધે પહોંચી વળે. પાંચે પેહચે સબદ તે ધાર્યું ઉતારે. પાંચ આંગળીએ પેહચે સબ. નાંખી નજર પહોંચે નહીં તેનાથી કાંઈ બને નહીં. પલ્પ. વ૫રાતી કુંચી હમેશાં ઊજળી રહે. ૬
વપરાતી કુંચી હમેશાં ઊજળી રહે. ઘેડાં બાંધ્યાં બગડે. વ, વિદ્યા ને વાણી વપરાતાં સારાં રહે. વિદ્યા શિખવીએ તે સારી રહે. લોઢું ને ઘડુ વાપર્યાં સારાં રહે. દેહરે–પાન સડે, ઘેડા હ, વિદ્યા વીસર જાય;
તવા ઉપર રોટી જલે, કહે ચેલા કેમ થાય? ૪૯૬ Used keys are always bright. - ૧ બા=બારણું ખેલાવણ=આવકાર. બેસણું=આસન. બીડુ=પાનસોપારી. બહ માનસકાર-૨ સુનામહર.૩ બુદ્ધિ, સ્થિતિ, શક્તિથી બળવાન તે લાંબા હાથવાળેગણાય.
૪ જવાબ–ફેરવ્યા વગર, પાન ફેરવ્યા વગર, ઘોડે ફેરવ્યા વગર, રોટલી ઊથલાવ્યા વગર ને વિશા આવૃત્તિ વગર વિસરી જવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com