________________
કહેવતસંગ્રહ
૨૨૩
ભણ્યા બાપની ગાં-, પિંડ્યો અધો માગે છે. ૫૮૮. દીકરા આવ્યાની નવાઈ નથી, જીવ્યાની નવાઈ છે. ૩ દીકરા આવ્યાની નવાઈ નથી, જીવ્યાની નવાઈ છે. દીકરાને મુકીને મરવા વખત આવે ત્યારે દીકરા ખરા.
ઘડપણ પાળે ત્યારે દીકરા. ૫૮૯ ઉને પાણીએ ઘર બળે નહીં. ૩. (સગાંવહાલામાં કછુઆ થાય, પણ તેમાંથી એકબીજાનું બુરું ન
થઈ શકે તે વિષે.) ઉને પાણીએ ઘર બળે નહીં. સાસુવહુના કજીઆ તે ખીચડીને ઊભરો આવે ત્યાં સુધી.
એમાં કઈ કઈતે હાડ જાય તેમ નથી. ૫૦. કામળ ભીંજાય તેમ ભારે થાય. ૩ કામળ ભીંજાય તેમ ભારે થાય. ગોદડ ભીંજાય તેમ ભારે થાય
બેહેડાં ઉપર બેહેતુ તે પાણુઆરીને માથે ભાર. ૫૯૧. ભૂંડું ભાવે નહીં ને રૂડું તાકડે આવે નહીં. ૪
ભુંડું ભાવે નહીં ને રૂડું તાકડે આવે નહીં. કાણી ભાવે નહીં ને કાણી વગર ઉઘ આવે નહીં. નાની મોટી કરતાં કુંવારા રહ્યા.
જુગત જેડું મળે નહીં, ને મનની હાંસ ટળે નહીં. ૫૨. કીડીનું કટક એક ચાલી એટલે બધી કીડીઓ ચાલે. ૪
કીડીનું કટક, એક ચાલી એટલે બધી કીડીઓ ચાલે. ગાડરીઓ પ્રવાહ, એક ગાડરની પાછળ બધાં ચાલે. લકામાં ગતાનુગત, દેખાદેખી માનતા ચાલે.
ભાયડાનું ધણુ ભાગ્યું એટલે ઝાલ્યું રહે નહીં. ૫૩. મન વિના મળવું ને હેત વિના હળવું, નકામું. ૧૨
મન વિના મળવું ને હેત વિના હળવું, નકામું. કમનનાં કઠેડાં સારાં લાગે નહીં. હતના કુસકા સારા, પણ કમનની કમોદ ખોટી.
૧ નિશાળમાં પરીક્ષામાં એક છોકરે નાપાસ થયે. તેણે ઇન્સપેક્ટરને અરજ કરી કે, મને કેમ નાપાસ કર્યો? ઇન્સ્પેકટરે કહ્યું, “તને ન આવડ્યું તેમાં ત્યારે છોકરે કહે છે, તમે પૂછે છે તેટલું જ માત્ર નથી આવડતું, બાકી બધું આવડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com