________________
૨૨૨
કહેવતસંગ્રહ
ટાણું આવે સૌનાં પારખાં પડે.
૫૮૩. ખરા ન ખરાનાં પારખાં ધીંગાણું. ૮ ખરા નખરાનાં પારખાં ધીંગાણું. રાણીજાયા કે ખીખીજાયાની રણમાં ખબર પડે. રણમાં નહીં તે શૂા. મામલામાં નહીં તે માટી. દાહરા ના ઢા તરકસ આંધ કર, સખી કહાવત ર; કામ પડે જબ દેખીએ, કીસકે મુખપે નૂર. દેવું મરવું મારવું, ઝાલવું ખડગ ઝ}; કલા કહે ઠાકરા, વસમી ક્ષત્રિયાં વ≠. લડીને થાઈએ વેગલા, ક્ષત્રિ વટને ખેાટ; અહીંથી કેમજ ચાલીએ,મર થાઇએ ચકચેટ. ૫૮૪. સૌ સૌના કાળે આવી ઉભું રહે છે. ૪ સૌ સાના કાળે આવી ઉભું રહે છે. જોબન તે જરા વખત આવે ઉભાં રહે છે. દાહરાત વિષ્ણુ રાયણુ ળે નહીં, માગ્યા મળે ન મેહ; સમયે જગત વિષે બધું, જુગતે જડશે તેહ. સારટા—સૌ સૌની સરા, વેળાએ આવે વળી; એક જોબન ને જરા, વળી ન આવે વીંઝરા.૪ ૫૮૫. લાભ વિષે છે સઘળા દોષ, સુખનું મૂળ તે તે સંતાય. ૫ લાલ વિષે છે સધળા દોષ, સુખનું મૂળ તે તે સંતાય. સંતાષી નર સદા સુખી. વેળાએ મળ્યાં તે કેળાં. સંપત થાડી, પણ સંતાષ (મનને) ધણા. સંતેાષને બધી વાતે તૃપ્તિ. ૫૮૬. ભણે તેની વિદ્યા. મારે તેની તલવાર. ૮ ભણે તેની વિદ્યા.
૪૯૦
મારે તેની તલવાર. ભજે તેના ભગવાન.
લક્ત આધીન ભગવાન.
અભ્યાસકારિણી વિદ્યા.
૧ મર્=ભલે. ફાઇનું નામ છે.
ret
૨ અવસરે. ૩ સરામાસા, ઋતુ.
૪૮૭
પાળે તેના ધર્મ. ખેડે તેનું ખેતર. વિદ્યા કાઇના બાપની નથી. ૫૮૭. આગળ ઢોડ ને પાછળ છેડ. પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ver
આગળ દાડ ને પાછળ છેડ. ભણી ભણીને મહેતાજીને સોંપવું. ભણે ભણે તે ભુલે તે બ્રાહ્મણની મત કુલે.
ક્રૂડ ચણાતા જાય, ને પાછળ પડતા જાય.
re
૪ વીંઝરી–એક
www.umaragyanbhandar.com