________________
કહેવત સંગ્રહ
૨૨૫
૫૯. છત નહીં ત્યાં છળભેદ. ૫
છત નહીં ત્યાં છળભેદ. અછતની ઢાલ પ્રપંચ. ન મળ્યાંનાં વેવલાં વીણાય. મુફલસી ઈનસાનને ભીખ માગતાં શિખવે છે. હરેહતરે ટેટ બદબખ્ત, તુજે ન ગુજરી ઘાત;
સુધરનર્સે નીકસન લગી, કુવરન જેસી બાત. ૪૯૭ ૫૭. જીતનાં વધામણું. ૩
છતનાં વધામણાં. ફતેહની મુબારકબાદી. વિવાહનાં વધામણું. ૫૯૮. ચારાનું નખાદ જાય નહીં. ૪
ચારાનું નખોદ જાય નહીં. ચોરાનો વંશ જાય નહીં. કોળી ભાઈનો કુબે, એક મેલી ને બીજો ઉભો.
મઠની ગાદીના વંશ જાય નહીં. ૫૯ તરમાં તર ભણતર. ૭
તરમાં તર ભણતર. વિદ્યા એજ ખરું વીર્ય. ' વિદ્યા નરનું નૂર છે. વિદ્યા વિના શુભ ધનવાન પણ પશુ. ભણ્યા વિના ભવ બળ્યો. રાજા સ્વદેશે પૂજાય, વિદ્વાન સર્વત્ર પૂજાય. વિદ્યા આગળ લક્ષ્મી હાથ જોડીને ઉભી રહે છે. ૬૦૦ ધૂળધાણી ને વાપણું. ૧૭
(કાંઈ પણું સાર જે કામમાં કે વાતમાં ન હોય તેને લાગુ પડે) ધૂળધાણી ને વાપાણી. ધૂળમાં કાંકરા શા જેવા. ઢેરું ભાગી ધૂળ કરી. મુવા નહીં ને પાછા થયા. આંધળો વાડ ભરે, ને પાંગળ દીવ ધરે. દળદર ગયું ને દાથરી આવી. રાખના રોટલા ને ગળીનાં આંધણુ. બે અર્ધ મણ મણનું મળ્યું. કચરાનો ભાઈ પુંજે. મેલ કરવતીઆ કરવત કે પાછા મોચીના મોચી. મણમાં આઠ પાંચશેરીની ભૂલ. મુવા નહીં ને ભૂત થયા. ઘીએ નથી કે માખીએ નથી. * માંહે હિંગને પણ સારું નથી, ભુલાશાનાં પાનડાં.
કાંત્યું પીંછ્યું કપાસ, ૧ ઢાંકણું. ૨ હત, તે એટલે ખટ, તું મરી ગયો નહીં, કેમકે, જેને ઘેર તું ગમે તે સુઘડ પુરૂષ હોય તે પણ કુઘડ (નઠારે)ના જેવી વાણું તેનાં મહોંમાંથી નીકળે. ૩ સાગંધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com