________________
કહેવતસંગ્રહ
૨૧૯ વાંદરાને ઘા જે આવે તે તરે. ગુમડું બહુ કેચાય તે ભરનીંગળ થાય. મમત કરીને સેહેજમાંથી દીધવાન વેર કર્યો. ચાળીને ચીકણું કર્યું. પ૭૨. પહેલે સગે પડેશી. ૩
પહેલો સગો પાડોશી. સગાં દૂર ને પડોશી પહેલો કામમાં આવે. રણમાં પડખે ઊભો તે ભાઈ. પ૭૩. મા તે મીર માર. ૬
મારવો તે માર માર. મારે તો હાથી, ને લુંટવ તો ભંડાર; પરણવું તે પતિની, ને પહોંચવું તો દરબાર. ચીર તે પાટડો ચીરો. એક રાપર ભાગવી, તે હજારો સે થાય,
ચકલાં શાં ચુંથવાં? દેડકાં શાં ડાંભવાં?. પ૭૪. એમાં શુરે તે એકમાં નહીં પુરા. ૬
સમાં શૂરે તે એકમાં નહીં પુરે. સબ બંદરકે વેપારી. સબમેં મેરા લગતા હે. મીઆ ભાઈકા આધા દાના. સઘળામાં માથું મારે તે બધામાંથી રખડે. સાખી-તાસ્તા વેચ્યા, બાસ્તા વેચ્યા, વેપાર સઘળા કીધા;
રોટલા ભેગા ક્યારે થયા, કે ખભે કુહાડા લીધા. ૪૭૩ Jack of all trades and master of none. પ૭૫. સૌ કહે બાપી, પણ કેઈન સી કાપડી. ૩
સો કહે બાપડી, પણ કોઈ ન સીવે કાપડી. સૌ ભલું મનાવે, પણ આંધણમાં એારવા કેઈ ન આવે.
સૌ કહે આઈ માઈ, પણ કોઈ ન આપે ખાઈ પ૭૬. બાંધવ હોય અબોલા, તેઓ પિતાની બાહિ. ૧૫
બાંધવ હોય અબોલણા, તોએ પોતાની બાંહ્ય. હાડ હસે ને લોહી તપે. ડીઆમાં લોહી તપે. લડ્યા એ એક લોહી. વિરને દેખી તેરી કંપે. ભીડ પડે ત્યારે ભાઈ (ઓથ આપે). વિના ભાઈનું માણસ, તે રણુ વગડામાં એકલું ઝાડ સગપણ સેનું ને પીતળ પ્રીતડી. દુનીઆમાં બધું મળે, મા બાપ કે માજ ભાઈ મળે નહીં. ૧ દીધવાન વિર=પરભવના વેર જેવું-ઊંડું વેર. ૨ રાંપબિતીનું એનર છે. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com